________________
भगवतीसूत्रे के अनुसार उन २ शक्तिके अंशों को जितने रूप में प्राप्त कर सकता है -प्राप्त करता है। मतिज्ञान में भी इसी तरह के शक्ति के अंश अनन्त होते हैं । छद्मस्थान जीवों की बुद्धिगम्य ये अंश नहीं हुआ करते हैं-इन्हें तो सर्वज्ञ ही साक्षात् जानता है। हां अनुमानादि द्वारा छद्मस्थ भी इन्हें परोक्षरूप से जान सकता है ये मतिज्ञान के अनंत शत्यांश ही यहां पर्यवशब्द से गृहीत हुए हैं। ये सर्वज्ञ प्रज्ञाकृत माने गये हैं। जीव जब उत्थान आदि क्रियाओं के करने में व्यापारित होता है तब वह उन क्रियाओं द्वारा अपने स्वरूपभूत उपयोग स्वरूप को प्रकट करता है यह उपयोगरूप उसका अनेक धाराओं में बहता रहता है कभी वह मतिज्ञान रूप में तो कभी वह श्रुतज्ञान रूप में कभी अवधिज्ञानरूप में तो कभी मनःपर्यय ज्ञानरूप में कभी केवलज्ञानरूप में तो कभी मतीअज्ञान आदि आदि अनेक रूप में संसारी जीव जय उत्थान, शयन आदि क्रियाओं में लगता है तब वह इन क्रियाओं के करते समय मतिज्ञान आदि की अनन्त पर्यायों में से किसी न किसी एक पर्याय को धारण किये हुए रहता है । इससे यह बात प्रकट होती है कि वह संसारी जीव क्रियाओं के करते समय अपने स्वरूप भूत उपयोग के अंઅનંત હોય છે. પ્રત્યેક જીવ તે તે આવારક કર્મના ક્ષપશમ આદિ અનુસાર તે તે શક્તિના અંશને જેટલા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાય તેટલા પ્રમાણમાં પ્રાપ્ત કરે છે. મતિજ્ઞાનમાં પણ તે પ્રકારની શક્તિના અંશ અનંત હોય છે એ અંશ છાસ્થજીને માટે તે બુદ્ધિગમ્ય હોતા નથી–તેમને તે સર્વજ્ઞ જ સાક્ષાત્ જાણે છે. હા, અનુમાન આદિ દ્વારા છઘસ્થ પણ તેમને પરોક્ષરૂપે otel ॐ छ. मतिज्ञानना मन शति मा ४ मा (पयेव) પદથી ગ્રહણ કરવામાં આવ્યા છે. એ સર્વજ્ઞ પ્રજ્ઞાકૃત મનાયા છે. જીવ જ્યારે ઉત્થાનાદિ ક્રિયાઓ કરવામાં પ્રવૃત્ત બન્યા હોય છે, ત્યારે તે ક્રિયાઓ દ્વારા તે પિતાના સ્વરૂપભૂત ઉપગ સ્વરૂપને પ્રકટ કરે છે. તેનું તે ઉપગરૂપ સ્વરૂપ અનેક ધારાઓમાં વહેતું રહે છે–કયારેક મતિજ્ઞાનરૂપે તે કયારેક ઋતજ્ઞાનરૂપે, કયારેક અવધિજ્ઞાન રૂપે તે કયારેક મન:પર્યય જ્ઞાન રૂપે, કયારેક કેવલજ્ઞાન રૂપે તે કયારેક મતિ અજ્ઞાન આદિ અનેક રૂપે તે વહેતું રહે છે. સંસારી જીવ જ્યારે ઉત્થાન, શયન આદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તે ક્રિયાઓ કરતી વખતે તે મતિજ્ઞાન આદિની અનંત પર્યાયોમાંથી કોઈને કઈ એક પર્યાયને ધારણ કરતે રહે છે. તેથી એ વાત પ્રકટ થાય છે કે તે સંસારી જીવ ક્રિયાઓ કરતી વખતે પિતાના સ્વરૂપભૂત ઉપગના અંશરૂપ મતિજ્ઞાન આદિના અનંત અશોમાંથી
શ્રી ભગવતી સૂત્ર : ૨