________________
७४
भगवतीसूत्रे स्येव व्याघातप्रसङ्गात् , रथ्यापुरुषवत् । शास्त्राभिधेययोः प्रतिपाध-प्रतिपादकभावात्मकः सम्बन्धः सुतरामेव गम्यते, जीवाजीवादिपदार्थतत्त्वजिज्ञासुरेवाधिकारी। एवं च विषया-धिकारि-प्रयोजन-सम्बन्धानां प्रदर्शनान्नात्र न्यूनतेति दिक।
शास्त्रकारने इसका जो नाम "व्याख्याप्रज्ञप्ति"ऐसा किया है इस नामसे ही सामान्यतया अभिधेयका कथन हो जाता है। इस तरह विषयरूप अभिधेयके कथनसे श्रोताजनोंकी इसमें प्रवृत्ति हो जावेगी, अतः यह अभिधेयरहित नहीं है, यह बात तो सिद्ध हो जाती है। तात्पर्य कहनेका यह है कि व्याख्याप्रज्ञप्ति शब्दसे सूत्रकारने "जीवाजीवादि पदार्थोंके स्वरूपको कहने के निमित्त यह शास्त्र है" यह प्रदर्शित किया है। यही इसका अभिधेय है। श्रोताजनोंको इससे इन पदार्थो का बोध होना यह इसका साक्षात् फल है, और परम्पराफल मोक्ष है। यह प्रकृत शास्त्र आसपाक्यरूप है, और आप्त ऐसे ही वाक्यों का प्रयोग करते हैं कि जो साक्षात्रूपसे या परम्परारूपसे मोक्षके प्रयोजक होते हैं। यदि वे वाक्य ऐसे नहीं हैं तो रथ्यापुरुष (बजारुपुरुष)की तरह उसमें आतत्व ही नहीं बनता है। इस तरह शास्त्र अध्ययन करनेसे श्रोताजनोंका साक्षात् प्रयोजन जीवादिक पदार्थों का उन श्रोताजनोंको बोध होना है, और परम्परा-प्रयोजन मोक्ष प्राप्त करना है। दोनों प्रकारके प्रयोजन श्रोताजनोंके
શાસ્ત્રકારે આ શાસ્ત્રનું જે “ વ્યાખ્યાપ્રજ્ઞયિ” નામ આપ્યું છે, તે નામ દ્વારા જ અભિધેયનું કથન થઈ જાય છે. આ રીતે વિષયરૂપ અભિધેયના કથનથી શ્રોતાજને તેમાં પ્રવૃત્ત થશે. તેથી તે અભિધેય રહિત નથી, એ વાત તે સિદ્ધ થઈ જાય છે. કહેવાને ભાવાર્થ એ છે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શબ્દ દ્વારા જ સૂત્રકારે તે વાત પ્રગટ કરી છે કે જીવ અજીવ આદિ પદાર્થોનું સ્વરૂપ કહેવાને નિમિત્તે આ શાસ્ત્ર રચાયું છે. એ જ તેનું અભિધેય છે. શ્રોતાજનેને તેના દ્વારા એ પદાર્થોને બંધ થવારૂપ સાક્ષાતુ-ફળ મળે છે, અને પરમ્પરા ફળ મેક્ષ છે. આ પ્રકૃત શાસ્ત્ર આપવાક્યરૂપ છે. અને આસ એવાં વાક્યોને જ પ્રયોગ કરે છે કે જે સાક્ષાતરૂપે અથવા તે પરમ્પરારૂપે મોક્ષનું પ્રાજક હોય છે. જે એ વાક્ય એવાં ન હોત તે રચ્યા-પુરૂષ (બજારૂ પુરુષોની જેમ આતત્વ જ સંભવી શકે નહી. આ રીતે શાસ્ત્રનું અધ્યયન કરવાથી શ્રોતાજના (અધ્યયન કરનારના) જીવાદિક પદાર્થોને બંધ થવારૂપ સાક્ષાત પ્રજન, અને મોક્ષપ્રાણિરૂપ પરમ્પરા પ્રયજન સિદ્ધ થાય છે. આ રીતે બન્ને પ્રકારના પ્રયજન સિદ્ધ થતાં હોવાથી
શ્રી ભગવતી સૂત્ર : ૧