________________
प्रमेयचन्द्रिका टीका श० १ ० १ ० २ विषयाउनुबन्धचतुष्टयचर्चा ७३ कथमपि श्रोतॄणां प्रत्तिन स्यादिति विषयादिप्रदर्शनमावश्यक, तदिह एतेषामत्राप्रदर्शनात् कथं मङ्गलं प्रशस्तमिति चेन्न, व्याख्याप्रज्ञप्तिनामत एव सामान्यतोऽभिधेयस्य कथनात् श्रोतुः प्रवृत्तिसम्भवात् , तथाहि-व्याख्याप्रज्ञप्ति-शब्देन जीवाजीवादिस्वरूपार्थव्याख्यारूपमभिधेयं प्रदर्शितम् , एतत्पदार्थबोधः साक्षात्फलम् , मोक्षरूपं तु परम्परितं फलम् , प्रकृतशास्त्रस्याऽऽप्तवाक्यरूपत्वात् , आप्तश्च तादृशमेव वाक्यं प्रयुक्ते यत् साक्षात् परम्परया वा मोक्षप्रयोजकं भवेत् , अन्यथाऽऽप्तत्वऐसा नहीं करते हैं, अर्थात् विषयसे रहित शास्त्रका निर्माण करते हैं तो " यह शास्त्र विषयरहित है" ऐसा समझकर कोई भी प्रेक्षावान् व्यक्ति इसमें प्रवृत्तिशाली ही नहीं होगा, प्रत्युत इसके प्रति उनकी उपेक्षावृत्ति ही बनी रहेगी। इसी प्रकार यदि शास्त्रकार प्रयोजनका प्रदर्शन नहीं करते हैं तो काकदन्तकी परीक्षाकी तरह निष्प्रयोजनमें किसीकी भी प्रवृत्ति नहीं होगी। इसी तरह सम्बन्ध और अधिकारी जबतक नहीं दिखलाये जायेंगे तबतक किसी भी तरहसे श्रोताजनोंकी प्रवृत्ति नहीं हो सकेगी, अतः यहां विषयादिकका प्रदर्शन आवश्यक है, परन्तु शास्त्रकारने वह दिखलाया नहीं है तो फिर मंगल प्रशस्त कैसे माना जा सकता है ।
उत्तर-ऐसा नहीं कहना चाहिये, क्यों कि यहां शास्त्रकारने अनुबंधचतुष्टयका प्रदर्शन किया ही है, और वह इस प्रकारसे है
એટલે કે વિષયથી રહિત શાસ્ત્રનું નિર્માણ કરે તે “આ શાસ્ત્ર વિષયહીન છે” એવું સમજીને કઈ પણ પ્રેક્ષાવાન વ્યક્તિ તેમાં પ્રવૃત્તિશાળી જ નહીં થાય પણ તેના પ્રત્યે તેનામાં ઉપેક્ષા વૃત્તિજ જાગશે. આ રીતે જે શાસ્ત્રકાર શાસ્ત્ર લખવાનું પ્રયજન બતાવે નહીં તો કાકદન્તની પરીક્ષાની જેમ પ્રજન રહિત વસ્તુમાં કોઈ પણ પ્રવૃત્ત થશે નહીં એટલે કે કાગડાને દાંત જ હતા નથી તે તેના દાંતની કસોટી કરવી તે નિરર્થક ગણાય છે, તેમ આ શાસ્ત્ર લખવાનું પ્રજન શરૂઆતમાં ન બતાવવામાં આવે તે લકે તેમાં પ્રવૃત્ત થાય નહીં. જ્યાં સુધી સંબંધ અને અધિકારી બતાવવામાં નહીં આવે ત્યાં સુધી કેઈ પણ રીતે શ્રોતાજને તેમાં પ્રવૃત્ત થશે નહીં. તેથી વિષય આદિનું પ્રદર્શન અહીં આવશ્યક બને છે. પણ શાસ્ત્રકારે તે બતાવ્યું નથી તે મંગલાચરણને પ્રશસ્ત કેવી રીતે માની શકાય ?
ઉત્તર–શંકાકારનું આ કથન બરાબર નથી. તેણે આવું કહેવું જોઈએ નહીં. કારણ કે શાસ્ત્રકારે અનુબંધચતુષ્ટયનું પ્રદર્શન કરેલ છે જ, તે આ રીતેથયું છે– भ०१०
શ્રી ભગવતી સૂત્ર : ૧