________________
७५४
भगवतीसूत्रे कथितानि, तथाहि-प्रथमां पृथिवीमपेक्ष्य जघन्या स्थितिर्दशवर्षसहस्राणि, उत्कृष्टास्थितिस्तु सागरोपमम् । तस्यामेकैकसमयवृद्धया असंख्येयानि स्थितिस्थानानि भवन्ति, सागरोपमसमयानामसंख्येयत्वात् । यथा कस्यचित् नारकजीवस्य दशसहस्रवर्षमायुः, कस्यचित् एकसमयाधिकं दशसहस्रवर्षम् , कस्यचित् द्विसमयाधिकम् , इति समयानामसंख्यातत्वेन तदायुषोप्यसंख्येयत्वं भवति । इत्येवं नरकावासापेक्षया असंख्येयान्येव स्थितिस्थानानि भवन्ति, केवलं तेषु जघन्योस्कृष्टस्थितिविभागः शास्त्रान्तरादवसेयः। यथा-प्रथमप्रस्तटनरकावासेषु जघन्याप्रकारसे है-प्रथम पृथिवीकी अपेक्षा नारक जीवोंकी स्थिति जघन्यरूपमें दशहजार वर्षकी है और उत्कृष्टस्थिति एक सागरोपमकी है। इस जघन्य स्थिति में एक एक समय की वृद्धि से असंख्यात स्थिति स्थान हो जाते हैं । उत्कृष्टस्थिति तक इसी तरह से जानना चाहिये, क्यों कि सागः रोपम के समय असंख्यात होते हैं। जैसे किसी नारक जीव की जघन्य स्थिति दश हजार वर्ष की है, किसी दूसरे नारक जीव की एक समय अधिक दश हजार वर्ष की है, किसी तीसरे नारक जीव की दो समय अधिक दश हजार वर्ष की जघन्य स्थिति है। इस तरह सागरोपम तक समयों की वर्द्धित असंख्यातता से उनकी आयु भी असंख्यात विभाग वाली हो जाती है । इस तरह नरकावास की अपेक्षा स्थितिस्थान असंख्यात ही होते हैं। केवल जघन्य और उत्कृष्ट स्थितिका विभाग अन्य शास्त्रसे जान लेना चाहिये। जैसे प्रथम प्रस्तटके नरकावासोंमें जघन्यस्थिति તાત્પર્ય આ પ્રમાણે છે-પહેલી પૃથ્વીની અપેક્ષાએ નારકની જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટની સ્થિતિ એક સાગરેપની છે. આ જઘન્ય સ્થિતિમાં એક એક સમયની વૃદ્ધિ કરવાથી અસંખ્યાત સ્થિતિસ્થાને થઈ જાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વિષે પણ એજ પ્રમાણે સમજવું. કારણ કે સાગરોપમનાં સમય અસંખ્યાતા હોય છે. જેમ કે-કેઈ નારક જીવની જઘન્યસ્થિતિ દસ હજારવર્ષની છે, કેઈ બીજા નારક જીવની જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષ કરતાં એક સમય અધિક છે. કેઈ ત્રીજા નારકજીવની જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષ કરતાં બે સમયની અધિક હોય છેઆ રીતે સાગરોપમ સુધી સમયની વૃદ્ધિ અસંખ્યાત વિભાગવાળી હોવાથી તેમનું આયુષ્ય પણ અસંખ્યાત વિભાગવાળું હોય છે. આ રીતે નરકાવાસની અપેક્ષાએ અસંખ્યાતા સ્થિતિસ્થાને હોય છે. આ નારકાવાસમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિના વિભાગે કેટલાં છે અને કેવાં છે. તે બીજા સૂત્રની મદદથી જાણી લેવું. જેમ કે પહેલા પાથડાના નારકાવાસમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧