________________
प्रमेयचन्द्रिकाटीका श० १ उ० ४ सू० ५ छद्मस्थादीनां सिद्धिप्ररूपणम् ७१७ कार्यतया सिद्धोऽभूत् । 'बुझिसु' अबुद्ध विमलकेवलालोकेन सकललोकालोकं ज्ञातवान् , बोधं प्राप्तवान् । 'जाव' यावत्-यावच्छब्देन-'मुच्चिसु परिनिव्वाइंसु' इति संग्राह्यम् । 'मुच्चिसु ' अमुश्चत्सकलकर्मभ्यो मुक्तवान् । 'परिनिव्वाइंसु' परिनिरवासीत्समस्तकर्मकृतसन्तापरहितत्वेन शीतलीभूतोऽभवत् । 'सबदुक्खाणं अंतं करिसु ' सर्वदुःखानामन्तमकार्षीत्-सकल क्लेशनाशं कृतवान् किम् ?। हे भगवन् अतीतानन्तशाश्वतकाले छद्मस्थो जीवः केवलसंयमेन केवलसवरेण केवलब्रह्मचर्यवासेन केवलाभिः प्रवचनमातृभिः सिद्धो बुद्धो मुक्तः परिनिर्वातः ऐसा प्रश्न किया गया है कि हे भदन्त ! अवधिज्ञानरहित छद्मस्थ मनुज्य बीते हुए अनंत शाश्वत समय में केवल १७ प्रकार के संयम पालन करने मात्र से क्या समस्त कार्य सिद्ध हो जाने के कारण सिद्ध हुआ है? विमल केवल ज्ञानरूप आलोक से सकललोक आलोक को जानने रूप बोध को प्राप्त हुआ है क्या ? यावत् शब्द से "मुच्चिस्तु" समस्तकर्मों से मुक्त हुआ है क्या "परिनिव्वाइंसु” समस्तकर्मकृतविकारों से रहित होने के कारण शीतलीभूत हुआ है क्या ? " सव्वदुक्खाणमंत करिसु" यावत् शारीरिक मानसिक समस्त क्लेशों का अन्त करनेवाला हुआ है क्या ?। जिस प्रकार से केवल संयम को लेकर ये प्रश्न किए गए है उसी प्रकार से केवल संवर, केवल ब्रह्मचर्यवास और केवल प्रवचनमाताको लेकर भी इन प्रश्नों का उद्भावन कर लेना चाहिये। तात्पर्य पूछने का यह है कि हे भगवन् ! अतीत अनन्त शाश्वत काल में छमस्थ जीव केवल संयम से केवल संवर से केवल ब्रह्मचर्यवास से तथा હે ભગવન્! અવધિજ્ઞાનથી રહિત હોય એવે છઘસ્થ મનુષ્ય શું અનંત અને શાશ્વત એવા ભૂતકાળમાં માત્ર ૧૭ પ્રકારના સંયમનું પાલન કરીને જ સિદ્ધપદ પામ્યો છે? શું વિશુદ્ધ કેવળજ્ઞાન રૂપ પ્રકાશથી સમસ્ત લેક એલેકને नावा३५ माघ ते पाभ्यो छे? " योवत्" ५४ वडे " मुच्चिसु परिनिव्वाइंस, सव्वदुक्खाणमंतं करिसु" पहोना समावेश थय। छ मेटते ७मस्थ ४ સમસ્ત કર્મોથી મુક્ત થયેલ છે ? શું સમસ્ત કમકૃત વિકારોથી રહિત થવાને કારણે તે શીતલીભૂત થયે છે? શું તેણે સમસ્ત શારીરિક અને માનસિક દુઃખને અંત કર્યો છે? એજ રીતે સંયમને આશ્રય લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એ જ પ્રમાણે સંવર, બ્રહ્મચર્ય પાલન અને પ્રવચનમાતા, એ દરેકને આશ્રય લઈને ઉપરોક્ત પ્રશ્નો પૂછવા જોઈએ. પ્રશ્નનું તાત્પર્ય એ છે કે હે ભગવન ! અનંત અને શાશ્વત એવા ભૂતકાળમાં છદ્મસ્થ જીવ કેવળ સંયમ દ્વારા, માત્ર સંવર વડે, માત્ર બ્રહ્મચર્ય વડે, કે માત્ર આઠ પ્રવચનમાતા વડે, સિદ્ધ થાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧