________________
प्रमेयचन्द्रिका टीका श. १ उ. १ सू०१ सिद्धाचार्यनमस्कारः ५१ तथा च-सिद्धाः नित्याः-विनाशरहिता इति यावत् । अथवा सिद्धशब्दः प्रसिद्धयर्थकः, तथा च-सिद्धाः प्रसिद्धिं गताः लोकत्रये स्वकीयविमलगुणसमुदायेन भव्यसमुदाये ख्याति प्राप्ता ये ते सिद्धाः, एतादृशसिद्धेभ्यो नमस्कारो भवतु, उक्तञ्च
"ध्मातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्ति । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थों, यः सोऽस्तु सिद्धः कृतमङ्गलो मे ॥१॥ इति । अथवा-"सिद्ध"शब्द नित्य पर्यायवाची है। इस अपेक्षाजोविनाश रहित हैं वे "सिद्ध' हैं । अथवा-सिद्ध शब्द प्रसिद्धयर्थक है । इस अर्थके अनुसार जो प्रसिद्धिको प्राप्त कर चुके हैं वे सिद्ध हैं। निष्कर्षार्थ इसका यह है कि जो अपने निर्मलगुणसमूहसे भब्यसमूहके बीच ख्याति प्राप्त कर चुके हैं वे सिद्ध हैं । ऐसे सिद्धोंके लिये नमस्कार हो। कहा भी है"ध्मातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्ध्नि। ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थों, यः सोऽस्तु सिद्धः कृतमङ्गलो मे ॥१॥
जिन्होंने पूर्वसंचित कर्मरूप सित-बन्धनको बिलकुल नष्ट कर दिया है, अथवा जो मुक्तिरूप सौध-महलके अग्रभागमें विराजमान हो चुके हैं, अथवा जो अपने निर्मलगुणोंसे प्रसिद्ध हो चुके हैं, अथवा जो अनुशास्ता (धर्मका शासन प्रवर्तानेवाले) हो चुके हैं, अथवा कृतकृत्य बन चुके हैं, अथवा जो मंगलरूप हो गये हैं वे सिद्ध हैं। ऐसे सिद्ध-परमात्मा मेरे लिये मंगलकर्ता हों ॥१॥
અથવા “સિદ્ધ શબ્દ નિત્યપર્યાયવાચી હોય છે. તે રીતે જોઈએ તે જેઓ નિત્ય-વિનાશરહિત છે તેમને સિદ્ધ કહી શકાય. અથવા “સિદ્ધ શબ્દ પ્રસિદ્ધિસૂચક છે. તે અર્થ પ્રમાણે જેમણે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને સિદ્ધ કહે છે. આ રીતે સિદ્ધ શબ્દને આ પ્રમાણે અર્થ નકકી થાય છે. જેઓ પિતાના નિર્મળ ગુણસમૂહથી ભવ્ય જીના સમૂહમાં ખ્યાતિ પામ્યા છે તેમને સિદ્ધ કહે છે. એવા સિદ્ધોને નમસ્કાર છે. કહ્યું પણ છે
"ध्मातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूनि । ख्यातोऽनुशास्ता परिनिष्ठतार्थों, यः सोऽस्तु सिद्धः कृमङ्गलो मे ॥१॥"
જેમણે પૂર્વોપાર્જિત કર્મરૂપ સિતને બિલકુલ નાશ કરી નાખે છે, અથવા જેએ મુક્તિરૂપ મહેલના અગ્રભાગે વિરાજમાન થઈ ગયા છે, અથવા જેઓ પિતાના નિર્મળ ગુણોથી પ્રસિદ્ધ છે, અથવા જેઓ શાસનકર્તા (ધર્મશાસન પ્રવર્તાવનાર) થઈ ચુક્યા છે, અથવા જેઓ કૃતકૃત્ય થઈ ગયા છે, અથવા જેઓ મંગળરૂપ બની ગયા છે, તેમને સિદ્ધ કહે છે. એવા સિદ્ધ પરમાત્મા મારું મંગળ કરનારા હે. (૧)
શ્રી ભગવતી સૂત્ર : ૧