________________
प्रमेयचन्द्रिकाटीका श०१ उ० ३ स० ११ श्रमणस्यापि तवेदनस्वरूपम् ६५५
___ तथा च हिंसालक्षणस्याभावात् कथमियं हिसा ? शास्त्रे च प्रतिपादितेयं हिंसा अतः शङ्का प्रादुर्भवति, अत्र समाधानमुच्यते-नेयं शङ्का युक्ता, उक्तहिंसालक्षणस्य द्रव्यभावोभयाश्रयत्वात् , द्रव्यहिंसा तु पाणिनां मरणमात्रम् मरणस्यैव द्रव्य. हिंसातया लोके रूढत्वात् , सा तु प्रथमभङ्गे घटत एवेति । एवं समाधाने सत्यपि शङ्कादयः प्रादुर्भवन्ति ।
प्रमत्त पुरुष के योगको लेकर जो प्राणी मारे जाते हैं, वही हिंसा है। इस हिंसा को करने वाला वह प्रमत्तप्राणी नियम से हिंसक होता है। ईर्यासमितिपूर्वक चलते हुए मुनिके प्रमादका योग नहीं है। अतः ऐसी स्थितिमें जीवके हुए प्राणव्यपरोपण मानसे वे हिंसक नहीं माने जाते हैं।
इस तरह हिंसा के लक्षण का " प्रमत्तयोगात् प्राणव्य परोपणं हिंसा" इस का अभाव होने से केवल द्रव्य से हुई हिंसा का हिंसा कैसे कहा जा सकता है परन्तु इसे हिंसा शास्त्र में तो कहा है अतः शंका होती है । समाधान-यह हिंसा शंकायुक्त नहीं है, क्योंकि यह हिंसा का लक्षण जो बताया गया है वह द्रव्य हिंसा का लक्षण नहीं है-द्रव्य और भावहिंसा का लक्षण है । प्राणियों का मरनामात्र ही द्रव्यहिंसा है, क्योंकि मरण ही लोक में द्रव्यहिंसा रूप से रूढ है
और यह द्रव्यहिंसा प्रथमभंग में घट ही जाती है। इस प्रकार का समाधान मिल जाने पर भी उन्हें इस विषयमें शंका आदि बने ही रहते हैं ।
પ્રમાદી પુરુષના યોગના લીધે જે જીવો માર્યા જાય છે તેને જ હિંસા કહે છે. આ રીતે હિંસા કરનાર પ્રમાદી જીવ અવશ્ય હિંસક હોય છે. પણ ઈસમિતિપૂર્વક ચાલતા મુનિમાં પ્રમાદને વેગ હેતે નથી. તેથી એવી સ્થિતિમાં જીવના પ્રાણને નાશ થવા માત્રથી જ તેમને હિંસક માની શકાય નહીં.
मा शत “ प्रभत्तयोगात प्राणव्यपरोपणं हिंसा " 20 सक्षन। ममा હોવાથી કેવળ દ્રવ્યથી થયેલ હિંસાને હિંસા કેવી રીતે કહી શકાય ? પણ શાસ્ત્રમાં તેને હિંસા કહેલી છે. તેથી તે વિષે તેમને શંકા થાય છે. તેનું સમાધાન આ પ્રમાણે છે-હિંસાનું જે લક્ષણ ઉપર બતાવ્યું છે તે દ્રવ્યહિંસાનું લક્ષણ નથી. પણ દ્રવ્ય અને ભાવહિંસાનું લક્ષણ છે. પ્રાણુઓનું મરણ એજ દ્રવ્યહિંસા છે. કારણ કે લેકમાં મરણ જ દ્રવ્યહિંસારૂપ પ્રસિદ્ધ છે અને આ દ્રવ્યહિંસા પહેલા ભાંગામાં ઘટાવી શકાય છે. આ પ્રમાણે શંકાનું સમાધાન થવા છતાં પણ આ વિષયમાં તેમના મનમાં શંકા આદિ થયા જ કરે છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧