________________
भगवतीसूत्रे तथा नयविषये शङ्का, तत्र नया-द्रव्यार्थिकादयः, तत्र यदि द्रव्यार्थिकनयमतेन वस्तूनां नित्यत्वं, तदेव वस्तु पर्यार्थिकनयेन कथमनित्यं स्यात्? नित्यत्वानित्यत्वयोविरुद्धतया एकत्र धर्मिणि समावेशासंभवात् , इति शङ्का, समाधानमाहद्रव्यापेक्षयैव नित्यत्वम् पर्यायापेक्षया चानित्यत्वस्य स्वीकारात् दृश्यते चापेक्षा.
तथा-नय के विषय में इस प्रकार से उन्हें शंका होती है-द्रव्याथिकादिक नय हैं। इनमें द्रव्यार्थिक नय के मतसे वस्तुओं में नित्यता है और पर्यायार्थिक नय के मत से उसी वस्तु में अनित्यता है । ऐसी मान्यता है सो इस पर उन्हें ऐसी शंका होने लगती है कि जो वस्तु द्रव्यार्थिक नय के अभिप्राय से नित्य है वही वस्तु पर्यायाथिक नय के अभिप्राय से अनित्य कैसे हो सकती है ? क्यों कि नित्यत्व और अनिस्यत्व ये दोनों विरुद्ध धर्म हैं । इनका एक वस्तु में युगपत् समावेश कैसे हो सकता है ? यह बात असंभव है। ____ इसका समाधान-इस प्रकार से है कि-अपेक्षाभेद से नित्यत्व
और अनित्यत्व का सद्भाव एक ही वस्तु में होने से कोई बाधा नहीं आती है । नित्यत्व और अनित्यत्व यदि वस्तु में अपेक्षाकृत न माने जाते तो अवश्य उनका युगपत् एकत्र समावेश होना असंभव था, परन्तु वस्तु में जो नित्यतो मानी जाती है वह द्रव्यार्थिकनय की अपेक्षा से मानी जाती है, क्यों कि द्रव्यार्थिक नय का विषय द्रव्य होता है। अनित्यता जो मानी जाती है वह पर्यायार्थिक नय को अपेक्षा से मानी
તેમજ નયના વિષયમાં પણ તેમને શંકા થયા કરે છે. દ્રવ્યાર્થિક વગેરે નય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વસ્તુમાં નિત્યતા છે. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ એજ વસ્તુમાં અનિત્યતા છે, એવી માન્યતા છે તે આ વિષયમાં તેમને શંકા થાય છે કે જે વસ્તુ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયથી નિય છે તેજ વસ્તુ પર્યાયાર્થિક નયના અભિપ્રાયથી અનિત્ય કેવી રીતે હોઈ શકે? કારણ કે નિત્યતા અને અનિત્યતા તે વિરોધી ગુણે છે તે બનેનો એક જ વસ્તુમાં એક સાથે કેવી રીતે સમાવેશ થઈ શકે? માટે એ વાત જ અશક્ય છે તે તેનું સમાધાન આ પ્રમાણે છે-અપેક્ષાભેદથી નિત્યતા અને અનિત્યતાને સદુભાવ એક જ વસ્તુમાં હોઈ શકે છે જે નિત્યતા અને અનિત્યતાને વસ્તુમાં અપેક્ષાકૃત ન માનીએ તો તેમને યુગપત ( એક સાથે) સમાવેશ થ બેશક અસંભવિત ગણાય પણ વસ્તુમાં જે નિત્યતા માનવામાં આવે છે તે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ મનાય છે કારણ કે દ્વવ્યાર્થિક નયને વિષય દ્રવ્ય છે. અનિત્યતા જે મનાય છે તે
શ્રી ભગવતી સૂત્ર : ૧