________________
प्रमेयचन्द्रिकाटीका श० ३ ० ३ सू० ११ श्रमणविषयेतद्वेदनादिस्वरूपम् ६३१ एतेषामपि कांक्षामोहनीयकर्मणो वेदनं भवितुमर्हति, परन्तु तत्तु संभवति, यत् इमे सर्वथा सर्वदैव जिनागमपरिशीलनेन शुद्धबुद्धयो भवन्ति, तद्यदि श्रमणानामपि कांक्षामोहनीयकर्मणो वेदनं भविष्यति तदा संसारभीरूणां मोक्षाभिलाषिणां कठिनव्रतग्रहणे प्रवृत्तिरेव न स्यादिति क्रमशो भग्नैव स्यात् साधुपरंपरेत्याशयेन प्रश्नयनाह-'अस्थि णं भंते' इत्यादि।
मूलम्-अस्थि णं भंते! समणावि निग्गंथा कंखामोहणिजं कम्मं वेएंति, हंता अस्थि । कहण्णं भंते समणा निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेएंति ? गोयमा ! तेहिं तेहिं कारणेहि
___ कोई यहां ऐसी आशंका करता है कि-'इस पूर्वोक्त प्रबंध से यह प्रतिपादित किया गया है कि समस्त जीवों के कांक्षामोहनीय कर्म का वेदन होता है तो समस्त जीवों में श्रमणनिर्ग्रन्थ भी आजाते हैंअतः उनके भी कांक्षामोहनीय कर्म का वेदन होना चाहिये, परन्तु वह तो उनके संभवित नहीं होता है, क्योंकि ये सर्वदा ही जिनागम के परिशीलन से सर्वदा शुद्धबुद्धिवाले होते हैं । इतने पर भी यदि श्रमणों के भी कांक्षामोहनीय कर्म का वेदन होगा तो फिर जो संसार से भयभीत मोक्षाभिलाषी जीव हैं, उनके कठिनव्रत ग्रहण करने में प्रवृत्ति नहीं होगी। इस तरह क्रम से साधुपरंपरा भग्न ही हो जाएगी" इसी आशंकारूप आशय से प्रश्न करते हुए गौतमस्वामी प्रभु से पूछते हैं-" अस्थि णं भंते ! समणावि निग्गंथा" इत्यादि ।
અહીં કોઈને કદાચ એવી આશંકા થાય છે કે-“આ પૂર્વોક્ત વર્ણનથી એ જાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સમસ્ત જીને કાંક્ષામહનીય કર્મનું વેદન કરવું પડે છે એ સમસ્ત જેમાં શ્રમણ નિર્ચને પણ સમાવેશ થઈ જાય છે. તેથી તેમને પણ કાંક્ષાહનીય કમનું વેતન કરવું પડતું હશે. પણ તેમને માટે એ વાત સંભવિત નથી. કારણ કે તેઓ હંમેશાં જિનાગમના પરિશીલનથી (સ્વાધ્યાયથી) શુદ્ધ બુદ્ધિવાળા હોય છે. આમ છતાં પણ જો શ્રમણે પણ કાંક્ષાહનીય કર્મનું વેદન કરે તો સંસારથી ભય પામેલો અને મોક્ષાભિલાષી એવાં જે જીવે છે, તેમની મહાવ્રતનું પાલન કરવાની શ્રદ્ધા જ ડગી જાય અને તેથી તેઓ સંયમમાં સ્થિર જ ન રહી શકે. જો આમ બને તે ધીરે ધીરે સાધુ પરંપરા તૂટતી જ જાય.” આ શંકાના કારણે ગૌતમસ્વામી महावीर प्रभुने प्रश्न पूछे छ-"अस्थि णं भंते ! समणा वि निग्गंथा" त्याहि ।
શ્રી ભગવતી સૂત્ર : ૧