________________
भगवतीसूत्रे विगाहमाप्तिः, अस्मिन् विग्रहे सकलपदार्थतत्त्वसारासारविवेचनात्मिकायाः प्रज्ञायाः प्राप्तिर्भगवतीसूत्राध्ययनेन भवतीत्येकादशो भेदः ११।
विगाहप्रज्ञात्तिरिति-विगाहप्रज्ञाया आत्तिा आदानं यस्याः सकाशात् सेति द्वादशो भेदः १२॥ इति ।
यस्या व्याख्यानं भगवतस्तीर्थकरस्य देशना, तस्याः प्रज्ञप्तिः लोकेभ्यः प्रकटीकरणम् , अर्थात् यादृशीं देशनां भगवान् दिदेश, तत्सजातीयशब्दानामेवैतसूत्रेणाप्यवगमो भवति, अत एव-पञ्चमाङ्गे भगवती-शब्दघटकभगवत्वविशेषणउसका नाम विगाहप्रज्ञाप्ति है। इस विग्रहमें सकलपदार्थों के तत्त्वका सारासाररूपसे विवेचन करनेरूप बुद्धिकी प्राप्ति भगवतीसूत्रके अध्ययनसे होती है, ऐसा अर्थ प्रकट होता है ।११।
“विगाहप्रज्ञात्ति"-विशिष्ट गाह-प्रवेश जिससे हो उसका नाम विगाह है, विगाहरूप प्रज्ञाका आदान जिससे होता है वह “विगाहप्रज्ञात्ति" है ।१२।
इस प्रकार "विआहपण्णत्ति" इस शब्दकी बारह प्रकारकी संस्कृत छायाओंका अर्थ प्ररूपण यहां तक किया। ___ अब यह प्रकट किया जाता है कि इस पंचम अंगमें " भगवती"
शब्दकी सार्थकता कैसे है। अर्थात् इस व्याख्याप्रज्ञतिको भगवती विशेषण क्यों दिया गया?, सूत्रकार इस विशेषण से इसमें पूज्यता प्रकट कर रहे हैं, क्यों कि इसका व्याख्यान भगवान तीर्थकर प्रभुकी देशनारूप है । इस देशनाको जो इसके द्वारा प्रकट किया जा रहा है उसका कारण लोकों के हित होनेकी दृष्टि है। अर्थात् जिस प्रकारकी देशना થાય છે તેને “વિવાહપ્રજ્ઞાપ્તિ કહે છે. આ રીતે સમાસ-વિગ્રહ કરવાથી એવો અર્થ પ્રગટ થાય છે કે “ભગવતીસૂત્રના અધ્યયનથી સમસ્ત પદાર્થોના તત્ત્વના સારાસારનું વિવેચન કરવાની બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
(१२) 'विगाहप्रज्ञात्ति' = विशिष्ट ॥3 (प्रवेश) रेन वा थाय तेन विड કહે છે. વિશાહરૂપ પ્રજ્ઞા જેના દ્વારા ગ્રહણ થાય છે તેને “વિગાહપ્રજ્ઞાત્તિ કહે છે.
___ “विआहाण्णत्ति” शनी ॥२ ५४१२नी सस्कृत छायाना मथन વિવેચન અહીં સુધીમાં કરવામાં આવ્યું છે.
હવે “ભગવતી’ શબ્દની સાર્થકતા બતાવવામાં આવે છે કે–આ પાંચમાં અંગમાં “ભગવતી’ શબ્દ કેવી રીતે સાર્થક છે ? એટલે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિને ભગવતી’ વિશેષણ શા માટે લગાડ્યું છે? સૂત્રકાર આ વિશેષણના પ્રયોગ દ્વારા તેમાં પૂજ્યતા પ્રગટ કરે છે, કારણ કે તેનું વ્યાખ્યાન તીર્થંકર પ્રભુની દેશનારૂપ છે. આ શાસ્ત્ર દ્વારા તે દેશનાને લેકેનું હિત કરવાની ભાવનાથી પ્રગટ કરેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧