________________
प्रमेयचन्द्रिका टीका श. १ उ. १ सू० १ आदौ मङ्गलस्यावश्यकता ४३ मितरापेक्षयाऽस्य महत्त्वं प्रकटयति । अर्थात्-अस्य पञ्चमाङ्गस्य भगवतीति विशेषणेनातिपूज्यतामाविष्करोति, अतिपूज्ये भगवच्छब्दस्य प्रयोगदर्शनात् , यथा"तत्र भगवांस्तीर्थकरः" इति । भगः = ऐश्वर्यम् , स इतरातिशायी विद्यते यस्याः सा भगवतीति।
सर्वेऽपि शास्त्रकाराः शास्त्रारम्भसमये मङ्गलमाचरन्ति, तत्र-प्रस्तुतशास्त्रे समस्तकल्याणकारके विघ्ना न भवन्तु, इत्याशयेन प्रस्तुतशास्त्रस्य निर्विघ्नतया समाप्तिभावनया, एतच्छास्त्राध्ययनकर्तृणां दीर्घायुष्कत्वादिभावनया च गुरुपरम्पराप्राप्त प्रभुने दी है उसी के अनुरूप शब्दोंका ही इस सूत्रसे भी अवगम (ज्ञान) होताहै इसलिये इस पंचम अंगमें भगवती-शब्द घटक जो भगवत्त्व विशेषण है वह इतर सूत्रोंकी अपेक्षा-अन्य छद्मस्थ जनकृत सूत्रोंकी अपेक्षाइसमें महत्त्व प्रकट करता है । अर्थात्-सूत्रकारका " भगवती" " इस विशेषणसे इस पंचमांगमें अतिपूज्यता है" यह प्रकट करनेका अभिप्राय है। "भगवत्" शब्दका अतिपूज्यता अर्थमें प्रयोग देखा जाता है। जैसे-“तत्र भगवांस्तीर्थकरः ” में। भग नाम ऐश्वर्यका है । यह ऐश्वर्य इतरातिशायी अर्थात् अन्यकी अपेक्षा अधिक जिसमें मौजूद हो वह भगवती है। इस सब कथनका निष्कर्षार्थ केवल यही है कि यह शास्त्र अति पूज्य है। यह बात इसके साथ दिये गये भगवती-शब्दसे ज्ञात होती है। __ जितने भी शास्त्रकार हैं वे सब जब शास्त्रप्रणयन (शास्त्रप्ररूपण) करते हैं उस समय मंगलाचरण करते हैं। यह शास्त्र भी प्रारंभ हो रहा है अतः
એટલે કે જે પ્રકારની દેશના પ્રભુએ દીધી છે તેને અનુરૂપ શબ્દ જ આ સૂત્રમાં પણ જાય છે તેથી આ પાંચમાં અંગમાં ભગવતી શબ્દઘટક જે ભગવત્ત્વ વિશેષણ છે તે અન્ય સૂત્રોના કરતાં–અન્ય સ્થજનકૃત સૂત્રોના કરતાં – આ સૂત્રમાં મહત્તા પ્રગટ કરે છે. એટલે કે “ભગવતી વિશેષણ દ્વારા આ સૂત્રમાં અતિપૂક્યતા દર્શાવવાનું સૂત્રકારને હેતુ છે. “ભગવત”ને અતિપૂજ્યતાના सभा प्रयोग थाय छे. "तत्र भगवाँस्तीर्थकर : "मां औश्वयन '' નામ આપેલું છે. એ ઐશ્વર્ય જેનામાં મેજૂદ છે તેને ભગવતી કહે છે. આ બધા કથનને નિચોડ એ છે કે આ શાસ્ત્ર અતિપૂજ્ય છે. એ વાત તેની સાથે વપરાયેલ “ભગવતી” શબ્દથી સમજી શકાય છે.
શાસ્ત્રોની રચના કરતી વખતે બધા શાસ્ત્રકારે મંગળાચરણ કરે છે. આ શાસ્ત્રની પણ શરૂઆત થઈ રહી છે તેથી સમસ્ત જીવનું કલ્યાણ કરનાર આ
શ્રી ભગવતી સૂત્ર : ૧