________________
भगवतीसूत्रे विशेषणेषु उदीरणामेवाधिकृत्य विशेषस्य सद्भावो वर्त्तते, गर्हणसंवरणयोर्विशेषाभावात् । यद्येवं तर्हि पूर्वसूत्रे गर्हण-संवरणरूपं पदद्वयं किमर्थं गृहीतम् ? अत्रोच्यते
कर्मण उदीरणायां गर्हणं संवरणं च प्राय उपायभूतं वर्त्तते,इति सूचनार्थम् । यद्यपि उदीरणायां न केवलं पुरुषवीर्यस्यैव कारणत्वं किन्तु कालस्वभावादीनां बहूनां कारणत्वमस्ति, तथापि प्राधान्येन पुरुषवीर्यस्यैव कारणत्वमुपदर्शयन्नाह-'जं तं' इत्यादि । 'जं तं भंते ' यत् तद् भदन्त ! 'अणुदिन्नं ' अनुदोर्णम् उदीरणा
समाधान-कर्मके उदीर्ण आदि चारविशेषणों में अर्थात् उदीरण१, अनुदीर्ण २, अनुदीर्ण उदीरणाभविक ३, एवं उदयानन्तरपश्चात्कृत४, इन चार विशेषणों में केवल उदीरणाको ही लेकर विशेषका सद्भाव है। गर्हण और संवरणमें इनको ले कर विशेष का अभाव है। अर्थात् गर्हण और संवरण का संबंध इन चारों विशेषणों में से किसी भी एक विशेषण के साथ नहीं है, इसलिये इन दोनों क्रियापदों को उन चार विशेषणों के साथ नहीं जोड़ा गया है। यदि ऐसी ही बात है, तो फिर पूर्वपत्र में गर्हण और संवरणरूप दो पदों का ग्रहण क्यों किया गया है ? उत्तर - कर्म की उदीरणा में गर्हण और संवरण ये प्रायः उपायभूत हैं, इस बात की सूचना के लिये इन पदों का ग्रहण किया गया है । यद्यपि उदीरणा में केवल पुरुषवीर्य में ही कारणत्व नहीं है, किन्तु काल स्वभावादि अनेकमें भी कारणता है-अर्थात् उदीरणा होने में जैसे पुरुषवीर्य कारण पड़ता है वैसे ही काल, स्वभाव आदि
સમાધાન-ઉદીરણ, અનુદી અનુદીર્ણ ઉદીરણા ભવિક અને ઉદયાનન્તર પશ્ચાત કત, એ ચાર વિશેષણોમાં ફક્ત ઉદીરણાની અપેક્ષાએ જ વિશેષને સદભાવ છે.ગીંણ અને સંવરણમાં તેમની એપેક્ષાએ વિશેષનો અભાવ છે. એટલે કે ગર્હણ અને સંવરણને સબંધ તે ચાર વિશેષણમાંથી કઈ પણ વિશેષણની સાથે
જાતે નથી તેથી તે બન્ને ક્રિયાપદને ઉપલા વિશેષણોની સાથે જોડવામાં આવ્યા નથી.
પ્રશ્ન –જે એ પ્રમાણે જ હકીકત છે તે પૂર્વ સૂત્રમાં ગહણ અને સંવ. રણને શા માટે લેવામાં આવ્યાં છે ?
ઉત્તર–કર્મની ઉદીરણામાં ગહણ અને સંવરણ પ્રાયઃ ઉપાયભૂત છે. એ વાત દર્શાવવાને માટે જ તે પદેને ગ્રહણ કરવામાં આવ્યાં છે. હવે ઉદીરણામાં માત્ર પુરુષવીર્ય જ કારણભૂત નથી પણ કાળ સ્વભાવ વગેરે અનેક વસ્તુઓ કારણભૂત છે એટલે કે ઉદીરણા થવામાં જેવી રીતે પુરુષવીય કારણભૂત છે એવી જ રીતે કાળ, સ્વભાવ વગેરે બીજાં પણ કારણે છે, એ વાતનું
શ્રી ભગવતી સૂત્ર : ૧