________________
५६०
भगवतीसूत्रे
कालमप्यवतिष्ठते इति करणादीनां त्रिकालक्रियातिरिक्तं चिरावस्थानस्वरूपं कृतस्व- चितत्वादि- धर्ममाश्रित्य कृतं चितमुपचितमिति सामान्यक्रियासूचकानि पदानि प्रयुक्तानि, उदीरणवेदननिर्जीर्णानां न चिरकालावस्थानं भवतीत्यतस्त्रिकाळबर्तिना क्रियामात्रेणैव उदीरणवेदनादीनि कथितानि तत्र त्रिकालक्रियातिरिक्तसामान्यक्रियाया अभावात् इति ॥ ०२ ॥
'जीवाः कांक्षामोहनीयं कर्म वेदयन्ति' इति पूर्वप्रकरणे कथितम्, तत्र - केन कारणेन तादृशकर्मणां वेदनं भवतीति कारणप्रतिपादनाय प्रस्तावयन्नाह - तक भी ठहरते हैं, इसलिये इन कृत, चित और उपचित में तीन काल संबंधी क्रियाओं को बताने के उपरांत भी सामान्य क्रिया के काल को लम्बे काल तक की स्थिति के सत्ता काल को दिखाने के लिये चिरावस्थानरूप कृतत्व चितत्व आदि धर्म को आश्रित कर के कृत, चित और उपचित ये सामान्य क्रिया के सूचक पद कहे हैं। जो कर्म उदीरणारूप वेदनारूप और निर्जीर्णरूप होते हैं, वे बहुत कालतक कहीं ठहरते हैं, इसलिये त्रिकालवर्ती क्रियामात्र से ही उदीरण, वेदन आदि कहे गये हैं । तात्पर्य यह है कि उदीरणा आदि की लंबे कालतक अवस्था नहीं होती है, इसलिये उनमें सामान्यकाल का प्रतिपादन न करके केवल तीन काल संबंधी क्रियाओंका ही कथन किया गया है, क्योंकि इनमें त्रिकाल वर्ती क्रिया के अतिरिक्त सामान्यक्रिया का अभाव रहता है ||०२||
जीव कांक्षामोहनीय कर्म का वेदन करते हैं, ऐसा पहिले प्रकरणमें कहा गया है-सो किस कारण से ऐसे कर्मों का वेदन होता है वे ऐसे कर्मों સુધી પણ રહે છે, તેથી તે કૃત, ચિત અને ઉપચિતમાં ત્રણ કાળની ક્રિયાએ બતાવવા ઉપરાંત સામાન્યક્રિયાના કાળને-લાંબાકાળ સુધીની સ્થિતિના સત્તાકાળને અતાવવાને માટે ચિરાવસ્થાનસ્વરૂપ કૃતત્વ ચિતત્વ આદિ ધર્મની અપેક્ષાએ કૃત, ચિત અને ઉપચિત એ ત્રણેને સામાન્ય ક્રિયાનાં સૂચક પદ કહેવામાં આવ્યાં છે. જે કર્માં ઉદીરણારૂપ, વેદનારૂપ અને નિજી રૂપ હોય છે તે લાંખા કાળ સુધી રહેતાં નથી. તેથી ત્રિકાળવર્તી ક્રિયા દ્વારા જ ઉદીરણુ, વેદન આદિનું કથન કરાયું છે. તેનો ભાવ એ છે કે ીરણા આદિનું ઘણા કાળ સુધી અસ્તિત્વ રહેતું નથી. તે કારણે તેમના વિષયમાં સામાન્ય કાળનું પ્રતિપાદન ન કરતાં ક્ત ત્રણ કાળની ક્રિયાઓનું જ કથન કરવામાં આવ્યું છે. કારણ કે તેમનામાં त्रिाणवर्ती डिया होय छे, पशु सामान्य डिया होती नथी, ॥ सू० २ ॥
જીવો કાંક્ષામેાહનીય ક`તું વેદન કરે છે, એવું પહેલા પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. એવાં કર્મોનું વેઇન કરવાના કારણો કયાં કયાં હોય છે-આ રીતે
શ્રી ભગવતી સૂત્ર : ૧