________________
भगवतीसूत्रे ति प्रश्नः, भगवानाह-'हता करिंसु ' हन्त अकार्षः। यथा इदानीं जीवाः कर्म कुर्वन्ति तथाऽतीतकालेपि कृतवन्तः, अन्यथा पूर्वकाले कर्माकरणे संसारस्यानादिता न स्यात् , संसारस्यानादित्वाभावे योऽयं जीवः कश्चित् सुखवत्तया कश्चिद् दुःखवत्तया वर्तते स न स्यादतः संसारस्यानादिता वाच्या; तादृशानादित्वं च अतीतकाले कर्मणामुपार्जनादेव संभवति, अतोऽतीतकाले जीयाः कृतवन्तः कांक्षामोहनीयं कर्मेति भावः। तत्कर्म केन रूपेण कृतवन्तः ? इति दर्शयन्नाह-"तं भंते"इत्यादि । 'तं भंते' किं देसेण देसं करिस' तद् भदन्त ! किं देशेन देशमकार्षः ? इत्यादि । भूतकाल में जीवोंने इसका कांक्षामोहनीयकर्म को क्या क्रिया द्वारा निष्पादित किया है ? तब प्रभुने इसका उत्तर उन्हें यों दिया कि हां, पूर्वकालमें जीवोंने इस कांक्षामोहनीयकर्म को क्रियाद्वारा निष्पादित किया है। जिस प्रकार जीव इस समय कर्म को अपनी क्रियाओं द्वारा निष्पन्न करते हैं। उसी प्रकार से अतीतकाल में भी उन्होंने अपनी क्रियाओं से इस कर्म को निष्पन्न किया है । यदि वे पूर्वकाल में कर्म को उपार्जित न करते तो संसार की जो अनादिता है। वह नहीं बन सकती । संसार की अनादिताके अभावमें जो यह जीव कोई सुखी दिखाई देता है, कोई दुःखी दिखाई देता है सो यह बात नहीं बन सकती। इसलिये यह मानना चाहिए कि संसार अनादि है । इस प्रकारकी संसारकी अनादिता कर्मोकी उपार्जना से ही हो सकती है । इसलिये जीवोंने अतीतकाल में कांक्षामोहनीयकर्म का क्रिया द्वारा उपार्जन किया है यह कथन सिद्ध हो जाता है । गौतमने प्रभुके इस कथन को सुनकर पुनः उनसे प्रश्न किया જીએ શું ક્રિયા વડે કાંક્ષામહનીયકર્મ ઉપાર્જિત કર્યું હોય છે? ત્યારે પ્રભુએ તેમને જવાબ આપે કે હા, ભૂતકાળમાં જીએ કાંક્ષાહનીયકર્મનું ક્રિયા વડે ઉપાર્જન કર્યું હોય છે. જેવી રીતે વર્તમાન સમયે પણ જીવ પિતાની કિયાઓ દ્વારા કર્મનું ઉપાર્જન કરે છે, તેવી જ રીતે ભૂતકાળમાં પણ તેમણે પિતાની ક્રિયાઓ દ્વારા આ કર્મનું ઉપાર્જન કર્યું હોય છે. જે તેઓ ભૂતકાળમાં કર્મનું ઉપાર્જન કરતા ન હતા તે સંસારનું જે અનાદિપણું છે તે સંભવી શકે નહીં. આ જીમાં કોઈ સુખી અને કોઈ દુઃખી દેખાય છે તે વાત સંસારના અનાદિપણાના અભાવે સંભવી શકે નહીં. તેથી એમ જ માનવું જોઈએ કે સંસાર અનાદિ છે. કર્મોના ઉપાર્જનથી જ સંસારનું આ પ્રકારનું અનાદિપણું સંભવી શકે છે. તેથી એ વાત સિદ્ધ થાય છે કે જીવોએ ક્રિયા દ્વારા ભૂતકાળમાં કાંક્ષામહનીયકર્મનું ઉપાર્જન કર્યું છે. પ્રભુનું આ કથન સાંભળીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને ફરીથી પૂછે છે કે હે પૂજ્ય ! એ પિત પિતાની ક્રિયાઓ
શ્રી ભગવતી સૂત્ર : ૧