________________
भगवतीसूत्रे तत्र कौतुकं-सौभाग्याद्यर्थ स्नपनम् , अथवा लोकानामाश्चर्याय क्रियाकरणम् , भूतिकर्म-ज्वरादिशान्तये भस्मादिदानम् , प्रश्नाप्रश्नं च स्वप्नविद्यादि, इत्यादि कियाभिराजीविकां कुर्वाणा आभियोगिकाः कथ्यन्ते, तेषाम् ।१३। 'सलिंगिदंसणवावनगाणं ' सलिङ्गिदर्शनव्यापनकानाम् , सलिङ्गिनश्च ते दर्शनव्यापनकाश्चेति सलिङ्गिदर्शनव्यापनकाः, तत्र सलिङ्गिनः-सदोरकमुखवस्त्रिकारजोहरणादिमुनिवेषधारिणः सन्तः दर्शनव्यापनकाः सम्यक्त्वपरिभ्रष्टास्तेषाम्-निह्नवानामित्यर्थः१४।
"कोउय-भूइकम्मे, पसिणा-पसिणे निमित्तमाजीवी। इडि-रस-साय गुरुओ, अभिओगं भावणं कुणइ ॥१॥" कौतुक, भूतिकर्म, प्रश्नाप्रश्न, और निमित्त, इनसे अपनी जीविका चलाने वाला, तथा ऋद्धि, रस और शाता से गुरुक, ऐसे प्राणी अभियोग की भावना करते हैं। सौभाग्य आदि के निमित्त स्नान करना या लोगों को आश्चर्य कराने वाली क्रियाओं का करना यह कौतुक है। ज्वर आदि की शांति के निमित्त भस्म-राख-आदि देना भूतिकर्म है। स्वप्न विद्या का जानना यह प्रश्नाप्रश्न है। इत्यादि क्रियाओं द्वारा जो अपनी आजीविका चलाते हैं वे आभियोगिक हैं। “सलिंगिदंसणवावन्नगाणं" साधुके लिङ्गको धारण तोकिये हुए हैं, परन्तु दर्शन-सम्यक्त्व-से जो भ्रष्ट हैं, वे साधु सलिंगिदर्शनव्यापनक कहे जाते हैं। सदोरक मुखवस्त्रिका, रजोहरण आदि का धारण करना यह मुनिका वेष है । इस मुनिके वेष को धारण करते हुए भी जो सम्यग्दर्शनसे पतित हैं ऐसे
"कोउय-भूईकम्मे, पसिणा-पसिणे निमित्तमाजीवी ।
इड्रि-रस-साय-गुरुओ, अभिओगं भावणं कुणइ ।। १ ॥" કૌતુક. ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, અને નિમિત્ત મારફત પિતાને નિર્વાહ ચલાવનારા તથા ઋદ્ધિગર્વ, રસગર્વ અને શાતા ગર્વથી ભારે બનેલા એવા જીવે અભિ
ગની ભાવના કરે છે. સૌભાગ્ય-શૃંગાર વગેરેને માટે સ્નાન કરવું અથવા તે લોકોને આશ્ચર્ય ચક્તિ કરનારી ક્રિયાઓ કરવી તેનું નામ કૌતુક છે. તાવ વગેરેના નિવારણ માટે ભસ્મ વગેરે દવાઓ આપવી તેનું નામ ભૂતિકર્મ છે. સ્વપ્ન વિદ્યાને કહેવી તેનું નામ પ્રશ્નાપ્રશ્ન છે. ઇત્યાદિ ક્રિયાઓ દ્વારા જે પિતાની मावि सावे ते मालियोगि उपाय . “सलिंगिदंसणवावन्नगाणं" સાધુના વેષને તે ધારણ કર્યો હોય પણ જે દર્શનથી ભ્રષ્ટ થયેલ હોય એવા साधुने “सनिशिश नव्यापन” ४ामा आवे छे. सहो२४ मुडपत्ती, २०ले. હરણ આદિને ધારણ કરવા તે મુનિનો વેષ કહેવાય છે, મુનિને આ પ્રકારનો વેષ ધારણ કરવા છતાં પણ જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલ હોય એવા નિહુવ
શ્રી ભગવતી સૂત્ર : ૧