________________
प्रयमेचन्द्रिकाठीका श० १ उ० २ सू० ८ देवानामाहारादिनिरूपणम्
પ્રદર
Sसुरकुमार देव विज्ञेया इत्यर्थः । एतेषां वानव्यन्तरादिदेवानां शरीरस्याल्पत्वं महत्त्वं च स्वस्वावगाहनाप्रमाणेनैव ज्ञातव्यम्, ' नवरं वेयगाए णाणत्तं ' नवरं वेदनायां नानात्वम् आहारादिकं देवानामसुरकुमारवत्, केवलं वेदनायां भेदो भवतीत्यर्थः, तथाहि - " असुरकुमारा सन्निभूया य असन्निभूयाय, सन्निभूया महावेयणा असन्निभूया अप्पवेयणा" असुरकुमाराः संज्ञिभूताश्वासंज्ञिभूताच, संज्ञिभूता महावेदनाः, असंज्ञिभूता अल्पवेदनाः । अनेनो क्तप्रकारेणासुरकुमारप्रकरणे पठितम् एवमेव व्यन्तरेष्वपि आलापका वक्तव्याः । व्यन्तराः संज्ञिभूता असंज्ञि - भूताश्थ, संज्ञिभूता महावेदनाः, असंज्ञिभूता अल्पवेदनाः यतोऽसुरादिषु व्यन्तरातेषु देवनिकायेषु असंज्ञिन उत्पद्यन्ते तदत्रैवोदेशके कथयिष्यते - " असन्नीगं जहणणेणं भवणवासीसु, उकोसेणं वाणमंतरेसु " असंज्ञिनो जघन्येन भवनवासिषु आदि सब असुरकुमारों के आहार, शरीर, आदि की तरह से हैं। इन वानव्यन्तर आदि देवों के शरीर की अल्पता और महत्ता अपनी २ अवगाहना के प्रमाण से ही जाननी चाहिये, परन्तु वेदना में फर्क है । अर्थात् इनका आहारादि सब तो असुरकुमारों की ही तरह से है, परन्तु वेदना असुरकुमारों की तरह यहां नहीं है । असुरकुमार प्रकरण में ऐसा कहा गया है कि जो असुरकुमार असंज्ञिभूत होते हैं, वे अल्पवेदना वाले होते हैं और जो संज्ञिभूत होते हैं, वे महावेदना वाले होते हैं । इसी तरह से व्यंतरों में भी आलापक हैं। संज्ञिभूत व्यंतर महावेदनावाले और असंज्ञिभूत व्यंतर अल्पवेदना वाले होते हैं। क्योंकि असुरकुमारों एवं व्यंतरों में असंज्ञी उत्पन्न होते हैं, यह बात इसी उद्देशक में कही जाएगी। असंज्ञी जीव जघन्य से भवनवासियों में और उत्कृष्ट से
,
"
શરીર, વગેરેના જેવાં જ છે. વાણવ્યંતર આદિ દેવેના શરીરની ઉંચાઇ નીચાઈ દરેકની અવગાહનાના પ્રમાણથી જ જાણવી પણ વેદનામાં તફાવત છે. એટલે કે, તેમનેા આહાર વગેરે બધું અસુરકુમારે પ્રમાણે જ છે. પણ વેદના અસુરકુમારા જેવી નથી. અસુરકુમારેાના પ્રકરણમાં એવું કહ્યું છે કે, જે અસુરકુમારે અસન્નિભૂત હોય છે. તેએ અલ્પવેદનાવાળા હેાય છે, અને જે સનાભૂત હાય છે તે મહાવેદનાવાળા હોય છે. વ્યંતરામાં પણ એજ પ્રમાણે કહેલ છે. સન્નિભૂત વ્યન્તરે મહાવેદનાવાળા અને અસગ્નિભૂત વ્યતા અલ્પવેદનાવાળા હાય છે, અસુરકુમાર અને વ્યંતરામાં અસની જીવા પણ ઉત્પન્ન થાય છે. એ વાત આ ઉદ્દેશામાં જ કહેવામાં આવશે. અસ'ની જીવે। જઘન્યની અપેક્ષાએ ભવનવાસીએમાં અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વાણવ્યંતરામાં ઉત્પન્ન
શ્રી ભગવતી સૂત્ર : ૧