________________
प्रमेयचन्द्रिकाटीका श. १ उ. २ सू० ६ पञ्चेन्द्रियतिर्यग्योनिकनिरूपणम् ४४९ पष्ठोपरिप्रतिपादितत्वात् । अल्पशरीराणां तु आहारोच्छ्वासविषये 'येऽल्पशरीरास्ते आहत्याहारयन्ति आहत्योच्छ्वसन्ती-'ति यद् आहारो वासयोः कादाचित्करवं प्रोक्तं तद् मूत्रप्रामाण्याद्विज्ञेयम् । लोमाहारमाश्रित्य तु सर्वेषामपि महाशरीराणामल्पशरीराणां चाभीक्ष्णमिति घटत एव । अथवा-अल्पशरीराणां तु आहारोच्छ्वासयोर्यत्कादाचित्कत्वं मोक्त तत् पर्याप्तकापर्याप्तकावस्थाऽपेक्षया विज्ञेयम् , यतः पर्याप्तकत्वे आहारादिसद्भावः, अपर्याप्तकत्वे च तदभाव इति । कर्ममत्रे-ये पूर्वोत्पन्नास्तेऽल्पकर्माणः, ये पश्चादुत्पन्नास्ते महाकर्माण इति प्रोक्तं क्योंकि इनका कवलाहार दो दिन के बाद होता है । ऐसा सिद्धान्त में प्रतिपादित किया है । अल्पशरीर वाले तिर्यश्च पंचेन्द्रियों के तो आहार और उच्छ्वास के विषय में “ये ऽल्पशरीरास्तेआहत्याहारयन्ति, आहत्यो. च्छ्वसन्ति' जो ऐसा कहा है कि जो अल्पशरीरवाले हैं वे कदाचित् आहार करते हैं और कदाचित् आहार नहीं करते हैं, कदाचित् श्वास लेते हैं और कदाचित् श्वास नहीं लेते हैं सो यह आहार और उच्छ्वास का कभी कभी होना सूत्र की प्रमाणता से जानना चाहिये। लोमाहार की अपेक्षा से तो महाशरीरवालों को अल्पशरीरवालों को सबके भी आहार निरन्तर घटित होता ही है । अथवा अल्पशरीरवालों में जो आहार और उच्छ्वास को कभी कभी होना कहा गया है वह पर्याप्तक और अपर्याप्तक की अपेक्षा से जानना चाहिये । क्योंकि पर्याप्तक अवस्था में आहारादि का सद्भाव होता है और अपर्याप्तक अवस्था में नहीं होता है । कर्मसूत्र में जो આંતરે કવલ આહાર ગ્રહણ કરે છે એવું આગમમાં દર્શાવેલ છે. અલ્પ શરીરવાળાં તિર્યંચ પંચેન્દ્રિય જીવન આહાર અને ઉદ્ઘાસના વિષયમાં તે मे ४ह्यु छ ॐ “ येऽल्पशरीरास्ते आहत्याहारयन्ति आहत्योच्छ्वसन्ति " २५६५ શરીરવાળાં પંચેન્દ્રિય તિર્યંચે કયારેક આહાર કરે છે અને કયારેક આહાર કરતા નથી, ક્યારેક શ્વાસોચ્છવાસ લે છે અને ક્યારેક શ્વાસોચ્છવાસ લેતા નથી. તે તે આહાર અને ઉચ્છવાસની કદાચિતતા સૂત્રની પ્રમાણતાથી જાણવી જોઈએ. લેમાહારની અપેક્ષાએ તો મહાશરીરવાળાં અને અલ્પ શરીરવાળાં, એ બધાં નિરન્તર અહાર ગ્રહણ કરે છે એ વાત બરાબર ઘટાવી શકાય છે. અથવાઅલ્પશરીરવાળાં તિયામાં આહાર અને ઉચ્છવાસની જે કદાચિતતા કહી છે તે પર્યાપ્ત અને અપર્યાપ્તની અપેક્ષાએ સમજવી જોઈએ. કારણ કે પર્યાપ્ત અવસ્થામાં આહારદિને સદ્ભાવ હોય છે અને અપર્યાપ્ત અવસ્થામાં તેને સદ્દભાવ હોતું નથી કર્મ સૂત્રમાં એવું જે કહેવામાં આવ્યું છે કે “જે પૂર્વે ઉત્પન્ન
શ્રી ભગવતી સૂત્ર : ૧