________________
४५०
भगवतीसूत्रे तत् आयुष्कादितद्भववेद्यकर्मापेक्षया बोध्यम् । वर्णसूत्रे लेश्यामूत्रे च यत् मोक्तम् -ये पूर्वोत्पन्नास्ते शुभवर्णोपेताः शुभलेश्यावन्त इति, तत्तेषां तारुण्यात् , यच्चोक्तं पश्चादुत्पन्नानामशुभवर्णा अशुभा लेश्या इति तत्तेषां बाल्याद्विज्ञेयम् , लोके तथैव दर्शनादिति । वेदनामुत्रे-ये सज्ञिभूतास्ते महावेदनाः, ये चासज्ञिभूतास्तेऽल्पवेदनाः, इत्यादि सर्व नैरयिकमूत्रबद् व्याख्येयमिति, किन्तु'णाणत्तं किरियासु' नानात्वं क्रियासु, क्रियाविपये नैरयिकेभ्य एषां भेदः । तदेव दर्शयति सूत्रकारः- पंचिंदिय० ' इत्यादि। गौतमः प्राह-'पंचिदियतिरिक्खजोणिया णं भंते ' पञ्चेन्द्रियतिर्यग्योनिकाः खलु हे भदन्त ! 'सब्वेपूर्वोत्पन्न हैं वे अल्पकर्मा हैं और जो पश्चादुत्पन्न हैं वे महाकर्मा हैं ऐसा कहा गया है। " सो यह कथन तद्भववेद्य आयुष्कादि कर्म की अपेक्षा से जानना चाहिये । वर्णसूत्र में और लेश्यासूत्र में जो ऐसा कहा है कि " जो पूर्वोत्पन्न हैं वे शुभवर्णवाले हैं और शुभलेश्यावाले हैं सो यह कथन यौवनावस्था की अपेक्षा से कहा जानना चाहिये। तथा जो ऐसा कहा है कि पश्चादुत्पन्न अशुभवर्णवाले और अशुभलेश्यावाले हैं सो यह कथन उनकी बाल्य अवस्था की अपेक्षा से कहा गया जानना चाहिये। क्योंकि लोक में ऐसा ही देखा जाता है । वेदनासूत्र में-जो संज्ञिभूत हैं वे महावेदनााले हैं और जो असंज्ञिभूत हैं वे अल्पवेदनावाले हैं इत्यादि सब कथन नारकसूत्र की तरह लगा लेना चाहिये । परन्तु क्रिया के विषय में नैरयिक की अपेक्षा जो इनका भेद है वह इस प्रकार से है-"पंचेंदिया इत्यादि " जब गौतम ने प्रभु થયેલ છે તેઓ અલ્પ કર્મવાળાં હોય છે. અને જે પછી ઉત્પન્ન થયેલ છે તે ભારે કમી છે” તે તે કથન તદુભવવેદ્ય (તે ભવમાં વેદવાના) આયુષ્ય આદિ કર્મની અપેક્ષાએ સમજવું. વર્ણ સૂત્રમાં અને વેશ્યા સૂત્રમાં જે એમ કહ્યું છે કે “જે પૂર્વે ઉત્પન્ન થયેલ છે તે શુભ વર્ણવાળાં છે અને શુભલેશ્યાવાળાં છે.” તે કથન યૌવન અવસ્થાની અપેક્ષાએ જાણવું. તથા પાછળથી ઉત્પન્ન થયેલાને જ અશુભવર્ણવાળાં કહેવામાં આવ્યા છે તે તેમની બાલ્યાવસ્થાની અપેક્ષાએ કહેવામાં આવેલ છે તેમ સમજવું, કારણ કે લેકમાં એવું જ જોવામાં આવે છે. વેદના સૂત્રના વિષયમાં–“જે સંજ્ઞિભૂત છે તેઓ મહાવેદનાવાળાં છે, અને જે અસંગ્નિભૂત છે તે અલ્પ વેદનાવાળાં છે, ” ઈત્યાદિ સમસ્ત કથન નારક સૂત્ર પ્રમાણે જ સમજવું, પણ નારકીના છ કરતાં પંચેન્દ્રિય તિર્યંચ वाभा २ मेह छ त मा प्रमाणे छे–“ पंचेदिय० इत्यादि " गौतम स्वाभास
શ્રી ભગવતી સૂત્ર : ૧