________________
-
प्रमेयमद्रिकाटका श. १ उ. २ सू०४ असुरकुमारादिवक्तव्यता ४३३ पश्चादुत्पन्ना असुरकुमारास्तु अबद्धायुष्का अतस्तेऽल्पकर्माणः बहुतरकर्मणामबन्धनात् , तथा शुभकमणामक्षीणत्वाच्च शुभवर्णवन्तः, शुभतरलेश्यावन्तश्च भवन्तीति । "सेसं तहेव' शेषं तथैव, शेषं वेदनादिकं तथैव नारकवदेव विज्ञेयम् । वेदनासूत्रं यद्यपि नारकवदसुरकुमाराणामपि समं तथापि भावनायां भेदस्तथाहि-ये असुरकुमाराः संज्ञिभूतास्तेषां स्वकृत चारित्र विराधनाजनितमनः संतापात् ते महावेदनाः कथ्यन्ते, अथवा संज्ञिभूता येऽसुरकुमाराः पूर्वभवेऽपि संज्ञिजीवरुपा अभवन् ते महावेदनाः, अथवा पर्याप्तावस्थावन्तः शुभवेदनापेक्षया महावेदना भवन्ति । येऽसंज्ञिभूता असुरकुमाराः तेऽल्पवेदनावन्तो भवन्ति । 'सेस' शेषं क्रियामूत्रमायुष्कसूत्रं च 'तहेव' तथैव नारकवदेवासुरकुमारेऽपि योजनीयम् । कर्मवाले हैं, क्योंकि उन्होंने महाकर्म बांधा नहीं है । तथाउनका शुभ कर्म क्षीण नहीं होने के कारण वे शुभ वर्ण और शुभतर लेश्यावाले हैं। शेष वेदनादिक की वक्तव्यता नारक की तरह जाननी चाहिये । यद्यपि असुरकुमारों का वेदनासूत्र नारक प्रकरण गत वेदनासूत्रके ही जैसे है तो भी भावना में भेद है । वह इस प्रकार से-जो असुरकुमार संज्ञिभूत हैं उन्हें अपने द्वारा कृत चारित्र की विराधना याद आती है इससे उनके चित्तमें संताप होता है । इस कारण वे महावेदनावाले प्रकट किये गये हैं । अथवा-संज्ञिभूत असुरकुमार जो कि पूर्वभवमें संजीजीवरूप थे वे अथवा संज्ञिभूत पर्याप्त अवस्थावाले जो असुरकुमार हैं वे शुभवेदना की अपेक्षा से महावेदनावाले होते हैं और जो असंज्ञिभूत असुरकुमार हैं वे अल्पवेदनावाले होते हैं। अवशिष्ट क्रियासूत्र और आयुष्कसूत्र नारकप्रकरणगत इन सूत्रोंकी तरह ही असुरकुमार में भी અલ્પકર્મવાળા છે, કારણ કે તેમણે મહાકર્મ બાંધ્યા નથી. અને તેમનાં શભકર્મ ક્ષીણ નહીં થવાને કારણે તેઓ શુભવ અને શુભતર લેશ્યાવાળા હોય છે. વેદનાદિકનું વક્તવ્ય નારકોની જેમ જ સમજવું. જો કે અસુરકુમારેનું વેદનાસૂત્ર નારકપ્રકરણમાં બતાવેલાં નારકના વેદનાસૂત્રના જેવું જ છે. તે પણ ભાવનામાં ભેદ છે. તે ભેદ આ પ્રમાણે છે-જે અસુરકુમારે સંજ્ઞિભૂત છે તેમને પોતાના દ્વારા કરાયેલી ચારિત્રની વિરાધના યાદ આવે છે અને તેથી તેના ચિત્તમાં સંતાપ થાય છે. તે કારણે તેમને મહાવેદનાવાળા કહ્યા છે. અથવા-સંજ્ઞિભૂત અસુરકુમાર કે જે પૂર્વભવમાં પણ સંગ્નિ જીવરૂપ હતા તેઓ અથવા સંજ્ઞિભૂત પર્યાપ્ત અવસ્થાવાળા જે અસુરકુમારે છે તેઓ શુભવેદનાની અપેક્ષાએ મહાદનાવાળા હોય છે અને અસંજ્ઞિભૂત અસુરકુમારે અલ્પવેદનાવાળા હોય છે. બાકીના ક્રિયાસૂત્ર અને અયુષ્ક સૂત્રને નારકપ્રકરણના
શ્રી ભગવતી સૂત્ર : ૧