________________
प्रमेयचन्द्रिकाटीका श. १ उ० २ सू०४ असुरकुमारादि वक्तव्यतानिरूपणम् ४३१ पूर्वोत्पन्नाः महाकर्मतराः 'अविसुद्धवण्णतरा, अविसुद्धलेस्सतरा' अविशुद्धवर्णतरा, अविशुद्धलेश्यतराः, अयमाशयः-पूर्वोत्पन्ना नारका अल्पकर्मवन्तः शुद्धवर्णवन्तः शुभ. तरलेश्यावन्तो भवन्तीति पूर्व नारकप्रकरणे कथितम् , अत्रतु तद्विपरीतं ज्ञेयं, तथाहि -पूर्वोत्पन्नाः असुरकुमाराः महाकर्मवन्तोऽशुभवर्णवन्तोऽशुभतरलेश्यावन्तश्चेति ।
ननु नारकादयः पूर्वोत्पन्नाः अल्पकर्माणो विशुद्धवर्णवन्तः शुभतरलेश्यावन्तो भवन्ति असुरकुमारास्तु पूर्वोत्पन्नाः कथंतेभ्यो विलक्षणा इति चेत् शृणु-ये हि पूर्वोत्पन्नाः असुरकुमाराः तेषामन्तःकरणमतिकन्दर्पदभ्यां ध्मातं भवति अतस्ते क्रमसे इनमें कर्म वर्ण और लेश्या वर्णित हुई है-वह वर्णन ऐसा है"पुचोववण्णा महाकम्मतरा अविसुद्धवण्णतरा अविसुद्धलेस्सतरा" जो असुरकुमार पूर्वोत्पन्न हैं वे महाकर्मवाले, अशुद्धवर्णवाले और अविशुद्ध लेश्यावाले हैं"। तात्पर्य यह है कि पूर्वोत्पन्न नारकीय जीव अल्पकर्मवाले, शुद्धवर्णवाले और शुभतर लेश्यावाले होते हैं ऐसा वर्णन पहले नारकप्रकरणमें किया गया है। परन्तु यहां ऐसा नहीं है-यहां तो उससे भिन्न वर्णन है। और वह पूर्वोक्त प्रकारसे है।
शंका-पूर्वोत्पन्न नारकादि जीव अल्पकर्मवाले विशुद्धवर्णवाले और शुभतर लेश्यावाले होते हैं और पूर्वोत्पन्न असुरकुमार ऐसे नहीं होते है किन्तु उनसे विलक्षण होते हैं सो इसका कारण क्या है ?
उत्तर-बात यह है कि जो पूर्वोत्पन्न असुरकुमार देव हैं उनका अन्तःकरण अतिकन्दर्प और दर्पसे युक्त होता है। इस कारण वे કર્મ, વર્ણ અને લેસ્યાઓનું વર્ણન થયું છે. તે વર્ણન આ પ્રમાણે છે"पुवोववण्णा महाकम्मतरा, अविसुद्धवण्णतरा अविसुद्धलेस्सतरा” पूर्वोत्पन्न અસુરકુમાર મહાકર્મવાળા, અવિશુદ્ધ વર્ણવાળા, અને અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નારકપ્રકરણમાં પૂર્વોત્પન્ન નારકને અલપકર્મવાળા, વિશુદ્ધ વર્ણવાળા અને વિશુદ્ધ લેશ્યાવાળા કહ્યા છે પણ અસુરકુમારની બાબતમાં તે તેનાથી ભિન્ન વર્ણન છે અને તે વર્ણન ઉપર કહ્યા પ્રમાણે છે.
શંકા-પૂર્વોત્પન્ન નારકજી અપકર્મવાળાં, વિશુદ્ધવર્ણવાળાં અને શુભતર લેશ્યાવાળાં હોય છે પણ પૂર્વોત્પન અસુરકુમાર એવાં હોતા નથી પણ તેમના કરતાં વિપરીત કર્મ, વર્ણ અને લેફ્સાવાળા હોય છે. તે તેનું કારણ શું છે?
ઉત્તર-પૂર્વોત્પન્ન અસુરકુમારદેવનું અંતઃકરણ અતિકંદર્પ અને દર્પથી યુક્ત હોય છે. તેઓ નરકમાં પિત પિતાનાં કર્મો અનુસાર દુઃખ
શ્રી ભગવતી સૂત્ર : ૧