________________
प्रमेयचन्द्रिकाटीका श०१ उ० २ सू०४ असुरकुमारादि वक्तव्यतानिरूपणम् ४२५ असुरकुमाराणामाहारशरीरोच्छ्वासवर्णनं नैरयिकप्रकरगवद् व्याख्येयम् । तत्रायं विवेक:-असुरकुमाराणां शरीरस्याल्पत्वं भवधारणीयशरीरापेक्षया जघन्यतोऽङ्गुलस्याऽसंख्येयभागपरिमितम् , महत्त्वं तु-उत्कर्षतः सप्तहस्तपरिमितम् । तथा उत्तरवैक्रियापेक्षयाऽसुरकुमाराणां शरीरस्याल्पत्वं जघन्यतोऽङ्गुलस्य संख्येयभागपरिमितं, महत्त्वं तु उत्कर्षतो लक्षयोजनपरिमितमिति । आहारविषये पाह-तत्र ये महाछट्ठा प्रश्न यह है कि समस्त असुरकुमार क्या एकसी लेश्यावाले होते हैं ? सातवाँ प्रश्न यह है कि समस्त असुरकुमार क्या एकसी वेदनावाले होते हैं ? आठवाँ प्रश्न यह है कि समस्त असुरकुमार क्या एकसी क्रियावाले होते हैं ? और नौवाँ प्रश्न यह है कि समस्त असुरकुमार क्या समान आयुष्कवाले एवं समोपपन्नक होते हैं ? इसलिये इन प्रश्नोंके समाधाननिमित्त सूत्रकारने "जहा नेरइया तहा भाणियव्वा" ऐसा कहा है-सो उसका तात्पर्य यह है कि नैरयिक जीवोंकी तरह असुरकुमारोंके आहार, शरीर, उच्छ्वासका वर्णन नारक प्रकरणकी तरह जानना चाहिये। परन्तु इसमें जो विशेषता है वह इस प्रकारसे है-असुरकुमारोंके शरीरका अल्पत्व भवधारणीय-शरीरकी अपेक्षासे होता है सो वह जघन्यसे अङ्गुलके असंख्यातवें भाग प्रमाण है और उसका महत्त्व उत्कृष्टसे सात हाथ प्रमाण है। तथा उत्तरवैक्रियकी अपेक्षा असुरकुमारोंके शरीरका अल्पत्व जघन्यसे अंगुलके संख्यातवें भागप्रमाण है और उसका महत्त्व उत्कृष्टसे एक लाख योजन प्रमाण है। વર્ણવાળા હોય છે? છો પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારે શું સમાન લેશ્યાવાળા હોય છે? સાતમે પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારે શું સમાન વેદનાવાળા હોય છે? આઠમે પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારે શું સમાન કિયાવાળા હોય છે? અને નવમે પ્રશ્ન એ છે કે સમસ્ત અસુરકુમારે શું સમાન આયુષ્યવાળા અને સમે પપન્નક હોય છે ? આ પ્રશ્નોનું સમાધાન કરपाने माटे सूत्रधारे झुछ-" जहा नेइया तहो भाणियव्या” अटले ना२४ જી પ્રમાણે જ અસુરકુમારોના આહાર, શરીર, ઉચ્છવાસ આદિનું વર્ણન સમજવું, જે વર્ણન નારક પ્રકરણમાં આપેલું છે. તેમાં આ પ્રમાણે વિશેષતા છે-ભવધારણીય શરીરની અપેક્ષાએ અસુરકુમારોનાં શરીરનું અલ્પત્ય જઘન્ય (ઓછામાં ઓછું) અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને તેમનું મહત્ત્વ ઉત્કૃષ્ટની અપેક્ષાએ (વધારેમાં વધારે સાત હાથ પ્રમાણ છે તથા ઉત્તરવૈકિયની અપેક્ષાએ અસુરકુમારનાં શરીરનું અલ્પત્વ ઓછામાં ઓછું અંગુલના સંખ્યાતમાં ભાગપ્રમાણુ અને તેમના શરીરનું મહત્ત્વ વધારેમાં વધારે એક લાખ
શ્રી ભગવતી સૂત્ર : ૧