________________
प्रमेयचन्द्रिकाटीका श.१ उ.२ सू० ३ नैरयिकनिरूपणम्
४१५ संज्ञिभूताश्च असंज्ञिभूताश्च । 'तत्थ णं जे ते सण्णिभूया' तत्र खलु ये ते संज्ञिभूताः संज्ञा-सम्यग्दर्शनं सा एपामस्तीति संज्ञिनः, ते भूताः संज्ञित्वं प्राप्ताः संज्ञिभूताः । अथवा च्चि प्रत्ययप्रयोगात् असंज्ञिनः संज्ञिनो भूताः संज्ञीभूताः मिथ्यादर्शनमपहाय सम्यग्दर्शनजन्मना समुत्पन्ना इति संज्ञिभूताः सन्ति 'तेणं' ते खलु 'महावेयणा' महावेदना महावेदनावन्तः, यतस्ते संज्ञित्वेन पूर्वकृत कर्मविपाकमनुभवन् पश्चातापं कुर्वन्ति-" अहो नास्माभिर्विकरालविषयविषमजालनिगडितचेतोभिः सर्व दुःखक्षयकरस्य सर्वज्ञप्रतिपादितस्य धर्मस्याचरणं कृतम् , अपि तु तद्विपरीतलिया गया है। यह संज्ञा जिसके होती है वह संज्ञी है। संज्ञिभूतका तात्पर्य संज्ञित्वको प्राप्त हुए जो नारकीय जीव हैं, वे संज्ञिभूत हैं ऐसा है। अथवा-'च्चि' प्रत्यय के योग से “संज्ञिभूत" की जगह “ संज्ञीभूत " ऐसा पद बन जाता है । इस का अर्थ-जो संज्ञी नहीं है-अर्थात् -जो पहले असंज्ञी थे वे संज्ञी हुए सो संज्ञीभूत कहलाये ऐसा है। तात्पर्य कहने का यह है कि जो मिथ्यादर्शन को छोड़कर सम्यग्दर्शनरूप जन्मसे उत्पन्न हुए वे संज्ञिभूत हैं । इन संज्ञिभूत नारकीय जीवों को जो महावेदनावाला कहा गया है उसका कारण ऐसा है कि संज्ञावाले होने के कारण ये पूर्वकृत कर्मविपाक को भोगते हुए पश्चात्ताप करते हैं"अहो ! भयंकर विषयरूप विषम जाल से निगडितचित्त होकर हमने पूर्वजन्म में समस्त दुःखों को नष्ट करनेवाले सर्वज्ञप्रणीत धर्म का आचरण नहीं किया किन्तु उससे विपरीत मिथ्यात्व का ही सेवन किया है।
અસંજ્ઞિભૂતતા છે. “સંજ્ઞા” શબ્દને અર્થ અહીં “સમ્યગ્દર્શન લેવામાં આવ્યો છે. આ સંજ્ઞા જેને હોય છે તેને “સંજ્ઞી કહે છે. સંત્વિને પ્રાપ્ત નારકજીવને સંજ્ઞિભૂત કહેવામાં આવ્યા છે. અથવા–“શ્વિ ” પ્રત્યયના योगथा “सज्ञिभूत "नी. २४२यामे सज्ञाभूत" मे ५४ पनी नय छे. તેનો અર્થ આ પ્રમાણે છે-જેઓ પહેલાં અસંજ્ઞી હતા પણ હવે સંસી થયા હોય છે તેમને સંજ્ઞીભૂત કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-મિથ્યાદર્શનને છોડીને સમ્યગ્દર્શનરૂપ જન્મથી જેઓ ઉત્પન્ન થયા છે તેમને સંગ્નિભૂત કહે છે. એ સંજ્ઞિભૂત નારકોને મહાદનાવાળાં કહેવાનું કારણ એ છે કે-સંજ્ઞાવાળાં હોવાને કારણે પૂર્વકૃત કર્મવિપાકને ભેગવતાં ભેગવતાં તેઓ પશ્ચાત્તાપ કરે છે કે “અરે રે! ભયંકર વિષયરૂપ વિષમ જાળમાં લીન થઈને અમે પૂર્વ જન્મમાં સમસ્ત દુઃખોને નાશ કરનાર સર્વજ્ઞ પ્રરૂપીત ધર્મનું આચરણ કર્યું નહીં, પણ તેથી વિપરીત મિથ્યાત્વનું સેવન કર્યું. તેથી અમારે આ અપાર
શ્રી ભગવતી સૂત્ર : ૧