________________
प्रमेयवन्द्रिकाटीका श० १ उ० २ सू० २ नैरयिकस्वरूपनिरूपणम् ३९५ यथा-'महासरीरा य अप्पसरीरा य' महाशरीराश्च अल्पशरीराश्च । महत्-वृहत् शरीरं येषां ते महाशरीराः, अल्पम् उच्छायापेक्षया लघुशरीरं येषां तेऽल्पशरीराः। अल्पत्वं महत्त्वं चाऽपेक्षाजनितं भवति तत्राऽल्पत्वं जधन्यावगाहनामधिकृत्यं भवति, सा च नैरयिकाणां अङ्गुलस्यासंख्येयभागमात्रा, महत्त्वं चोत्कृष्टावगाहनामधिकृस्य भवति, सा च पञ्चधनुः शत परिमिता । एतदुभयमपि परिमाणं भवधारणीयशरीरापेक्षयाऽवसेयम् । उत्तरवैक्रियापेक्षया तु जघन्यमल्पत्वमङ्गुलसंख्यातभागमात्रम् , उत्कृष्टं तु धनुः सहस्रमानमिति । ननु प्रश्ने प्रथममाहारविषया पृच्छा कि जिनका शरीर बहुत बड़ा होता है, और दूसरे वे कि जिनका शरीर छोटा होता है । यहाँ शरीर का छोटापन और अल्पपन ये आपेक्षासे है। इनमें अल्पत्व जघन्य अवगाहना की अपेक्षा से है। नारकजीवों की जघन्य अवगाहना अंगुल के असंख्यातवें भाग होती है । उत्कृष्ट अवगाहना की अपेक्षा महत्व-मोटापन है। नारक जीवों की अवगाहना ५०० धनुष की होती है। यह दोनों प्रकार का परिमाण भवधारणीय शरीर की अपेक्षा से जानना चाहिये । उत्तर वैक्रियशरीर की अपेक्षा से जघन्यअल्पत्व अंगुल के संख्यातवें भाग प्रमाण है । तथा महत्त्व एक हजार धनुष प्रमाण है । मरण पर्यन्त शरीर का साथ रहना यह भवधारणीय शब्द का अर्थ है। तथा इच्छापूर्वक शरीर का छोटामोटा करना यह उत्तर वैक्रिय शब्दका अर्थ है । यहाँपर शरीरविषयक अल्पत्व और महत्त्व की जो यह बात कही गई है उससे नारक जीव क्या समान शरीरवाले होते हैं इस प्रश्न का उत्तर दिया गया जानना चाहिये । મોટાં હોય છે એવાં નારક જીવો અને (૨) નાનાં શરીરવાળાં નારક જીવો. અહીં શરીરનું મેટાપણું અને નાનાપણું, એ બંને આપેક્ષિક છે. તેમાંનું અલ્પપણું જઘન્ય અવગાહની અપેક્ષાએ છે. નારક જીવોની જઘન્ય (ઓછામાં ઓછી) અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષાએ મહત્વ-મોટાપણું છે. નારક જીવની ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અવગાહના ૫૦૦ (પાંચ સે) ધનુષપ્રમાણ હોય છે. આ બને પ્રકારના પરિણામે ભવધારણીય શરીરની અપેક્ષાએ સમજવા જોઈએ. ઉત્તર વૈકિય શરીરની અપેક્ષાએ જઘન્ય (ઓછામાં ઓછું) અલ્પત્વ અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ સમજવું, અને મહત્ત્વ (મેટાપણું) એક હજાર ધનુષ પ્રમાણ સમજવું. મરણ સુધી સાથે રહેનારૂં જે શરીર તેને ભવધારણીય શરીર કહે છે. અને ઈચ્છા પૂર્વક શરીરને નાનું મેટું કરવું તે ઉત્તરવૈકિય શબ્દને અર્થ છે. અહીં શરીરના અલ્પત્વ અને મહત્વની જે વાત કરવામાં આવી છે એ વાત દ્વારા “ નારક જીવો સમાન શરીરવાળાં હોય છે કે નહીં” એ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવ્યું છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧