________________
३९४
भगवतीसूत्र र्थेन गौतम ! एवमुच्यते नैरयिकाः नो सर्वे समाहाराः नो सर्वे समशरीराः, नो सर्वे समोच्छ्वास निःश्वासाः ॥ मू० २॥
टीका-'नेरइयाणं भंते ' नैरयिकाः खलु भदन्त ! किम् 'सव्वे समाहारा' सर्वे समाहाराम्=तुल्याहारवन्तः, सव्वे समसरीरा, सर्वे समशरीराः समानावगाहनावन्तः, 'सम्वे समुस्सासनीसासा' सर्वे समोच्छवासनिःश्वासाः समानश्वासोच्छ्वासवन्तः ? उत्तरमाह-'गोयमा' हे गौतम ! 'नो इणढे समठे' नायमर्थः समर्थः नो सर्वे समाहाराः, नो सर्वे समशरीराः नो सर्वेसमोच्छ्वासनिःश्वासा इत्युत्तरम् । 'से केणटेणं भंते ' तत्केनार्थन-केन कारणेन हे भदन्त ! 'एवं वुच्चइ' एव मुच्यते-एवं कथ्यते यत् ‘नेरइया-नो सव्वेसमाहारा' नैरयिका नो सर्वे समा. हाराः, 'नो सव्वे समसरीरा' नो सर्वे समशरीराः 'नो सम्वे समुस्सासनीसासा' नो सर्वे समुच्छ्वासनिःश्वासाः ? इति । उत्तरमाह-'गोयमा' हे गौतम ! 'मेरइया दुविहा पण्णत्ता' नैरयिकाः द्विविधाः प्रज्ञप्ताः, 'तंजहा' तद्यथा-ते इस कारण हे गौतम ! मैं ऐसा कहता हूँ कि समस्त नारक जीवन समान आहारवाले होते हैं, न सब नारक जीव समान शरीरवाले होते है, और न सब नारक जीव समान श्वासोच्छ्वासवाले होते हैं।
टीकार्थ-इस सूत्र से सूत्रकार आहार आदि द्वारा चौबीस दण्डक का निरूपण करने के निमित्त क्रमप्राप्त नारक जीवों का निरूपण कर रहे हैं। सर्वप्रथम गौतम स्वामीने यहाँ ऐसा प्रश्न किया कि-हे भदन्त! समस्त नारक जीव क्या सब तुल्य आहारवाले होते हैं ? तुल्य अवगाहनावाले होते हैं ? तुल्य उच्छ्वास निःश्वासवाले होते हैं ? तब इस प्रश्न का उत्तर प्रभुने यों दिया कि हे गौतम ! समस्त नारकजीव ऐसे नहीं होते हैं। क्योंकि नारकजीवों के दो भेद कहे गये हैं। एक वे હું એવું કહું છું કે સમસ્ત નારક છે સમાન આહારવાળાં હતાં નથી. સમસ્ત નારક જીવો સમાન શરીરવાળાં હતાં નથી અને સમસ્ત નારક જીવો સમાન શ્વાસોશ્વાસવાળાં હોતા નથી.
ટીકાર્થ–આ સૂત્ર દ્વારા સૂત્રકાર આહારાદિ દ્વારા ચોવીસ દંડકનું નિરૂપણ કરવાને માટે ક્રમ પ્રાપ્ત નારક જીવોનું નિરૂપણ કરી રહ્યા છે– ગૌતમસ્વામીએ સૌથી પહેલો પ્રશ્ન એ પૂછયો કે હે ભદન્ત ! સમસ્ત નારક જીવે શું સમાન આહારવાળાં હોય છે? સમાન અવગાહનાવાળાં હોય છે? અને શું સમાન ઉચ્છવાસ નિઃશ્વાસવાળાં હોય છે? તે પ્રશ્નને મહાવીર પ્રભુએ એવો જવાબ આપે કે હે ગૌતમ! સમસ્ત નારક જીવો એવાં હોતાં નથી, કારણુ કે, નારક જીવોના બે પ્રકાર કહ્યા છે. (૧) જેમના શરીર ઘણાં જ
શ્રી ભગવતી સુત્ર : ૧