________________
३८८
भगवतीसूत्रे तथाहि कस्मिंश्चिदेकस्मिन् वस्तुनि योऽर्थों भवति तदपेक्षया बहुवचनघटितेऽर्थविशेषो ज्ञायते यथा एकजीवमाश्रित्य सम्यक्त्वमतिश्रुतावधिज्ञानानां स्थितिः षष्ठषष्ठिसागरोपमासाधिका कथिता तथाऽनेकजीवानाश्रित्य तेषामेव सम्यक्त्वमतिश्रुतावधिज्ञानानां स्थितिः सर्वाद्धा निरूपिता शास्त्रे अतः सम्यक्त्वादिभिरिवेहापि अर्थविशेषस्य संभवात् , अथवा-अत्यंताव्युत्पन्नमन्दमतीन् शिष्यानाश्रित्य बहुत्वविषयकः प्रश्नः संगच्छते एवेति । नरकादिव्यवहारे आयुषः प्राधान्यात् आयुराश्रित्य द्वौ दण्डको ब्रूते-'जीवे णं भंते' इत्यादि । “जीवे णं भंते !"
उत्तर-ऐसा नहीं कहना चाहिये क्योंकि इसमें अभिप्रायकी विशेषता है-जो तुम्हें ज्ञात नहीं । वह विशेषता इस प्रकारसे है-किसी एक वस्तुमें जो एक वचन घटित अर्थ होता है उसकी अपेक्षा बहुवचन घटित अर्थमें विशेषता जानी जाती है-जैसे एक जीवको आश्रित करके सम्यक्त्वकी, मतिज्ञानकी, श्रुतज्ञानकी और अवधिज्ञानकी स्थिति कुछ अधिक छासठ (६६) सागरोपमकी कही गई है और जब अनेक जीवोंको आश्रित करके इनकी स्थितिका विचार किया जाता है तो इन सम्यक्त्वादिकोंकी स्थिति शास्त्र में सर्वाद्धा-सर्वकालकी कही गई है। इसलिये सम्यक्त्वादिकी तरह यहाँ पर भी एकवचन बहुवचनता की अपेक्षा से अर्थविशेष संभवित होता है इस दृष्टि से प्रश्न कर्ता का प्रश्न करना असंगत नहीं है। अथवा जो शिष्यजन अत्यन्त अव्युत्पन्नमतिवाले हैं उन्हें समझाने के लिये बहुवचनविषयक प्रश्न संगत ही है । नरकादि व्यवहार में आयु की प्रधानता होने से आयु को आश्रित करके "जीवेणं भंते !" इत्यादि दो
ઉત્તર–એવું ન કહેવું જોઈએ-કારણ કે તેમાં અભિપ્રાયની વિશેષતા છે. તેને તમે સમજ્યા જ નથી તે વિશેષતા આ પ્રમાણે છે-કેઇ એક વસ્તુમાં જે એક વચન ઘટિત અર્થ રહેલો હોય છે તેના કરતાં બહુવચન ઘટિત અર્થમાં વિશેષતા જણાય છે. જેમ કે જીવની અપેક્ષાએ સમ્યકત્વની મતિજ્ઞાનની, શ્રુતજ્ઞાનની અને અવધિજ્ઞાનની સ્થિતિ છાસઠ સાગરેપમ કરતાં પણ કાંઈક વધારે કહી છે. પણ જ્યારે અનેક જીવોની અપેક્ષાએ તે સ્થિતિને વિચાર કરવામાં આવે છે ત્યારે તે સમ્યકત્વ આદિની સ્થિતિ શાસ્ત્રમાં સર્વોદ્ધાસર્વકાળની કહી છે. તેથી સમ્યકત્વ આદિની જેમ અહીં પણ એકવચન અને બહુવચનની અપેક્ષાએ અર્થવિશેષતા સંભવે છે. આ દષ્ટિથી પ્રશ્ન કરનારને પ્રશ્ન અસંગત નથી. અથવા–જે શિષ્ય અત્યંત અવ્યુત્પન્ન મતિવાળા છે, તેમને સમજાવવાને માટે પણ બહુવચન વિષયક પ્રશ્ન સંગત જ છે. નરકાદિ व्यवहारमा मायुनी प्रधानता पाथी मायुनी माश्रय सधने “जीवेणं भंते !"
શ્રી ભગવતી સૂત્ર : ૧