________________
३३२
भगवतीस्त्रे चारित्रग्रहणसमये यावज्जीवमिति प्रतिज्ञातत्त्वात् , तत्समाप्तावन्यपतिज्ञाया अग्रहणात् , चारित्रस्यानुष्टानरूपत्वात् , सिद्धावस्थायां शरीराभावे तदयोगात्, अतएवोच्यते-" सिद्धे नो चरित्ती नो अचरित्ती नो चरित्ताचरित्ती” इति च, अविरतेरभावादिति । अथ तपः संयमप्रश्ने उत्तरमाह-' एवम् ' अनेन प्रकारेण 'तवे संजमे' तपः संयमश्च । तपसः संयमस्य च वक्तव्यता चारित्रवद् विज्ञेया चारित्ररूपत्वादेव तयोरिति । तप इति-तपति-दहति अष्टविधं कर्म यत्तत् तपः अनशनादि जाता है । मोंक्षमें उसका कर्मक्षय हो चुकने के कारण कोई प्रयोजन ही नहीं रहता है । जब चारित्र का ग्रहण किया जाता है तब उस समयमें “ मैं इस चारित्र को जीवन पर्यन्त धारण करता हूं" ऐसे विचार से ग्रहण किया जाता है और जब जीवन का अन्त हो जाता है तब वह चारित्र भी समाप्त हो जाता है । तथा-चारित्र अनुष्ठान रूप होता है
और यह अनुष्ठान शरीर से ही होता है। शरीर के अभाव में नहीं। सिद्धावस्था में शरीर तो नहीं रहता है इसलिये अनुष्ठानरूप चारित्र वहां बन नहीं सकता। इसीलिये “सिद्धे नो चरित्ती, नो अचरित्ती, नो चारित्ता चरित्ती" सिद्ध न चारित्री हैं, न अचारित्री हैं और न चारित्राचारित्री हैं " ऐसा कहा जाता है। मोक्ष में अनुष्ठानरूप चारित्र के अभाव से सिद्ध चारित्रवाले नहीं हैं और अविरती का अभाव होने के कारण वे अचारित्री नहीं हैं, और न चारित्राचारित्र ही हैं।
तप और संयम के विषय की वक्तव्यता चारित्र की तरह ही મિક્ષમાં તે તેમના કર્મોને ક્ષય થઈ ચુક્યું જ હોય છે તેથી ત્યાં ચારિત્રનું अध प्रयोन ८ २९तु नथी.
જ્યારે ચારિત્ર ગ્રહણ કરવામાં આવે છે ત્યારે “હું આ ચારિત્રને જીવનપર્યન્ત ધારણ કરૂં છું ” એવા વિચારથી ગ્રહણ કરાય છે, અને જ્યારે જીવનને અન્ત આવે છે ત્યારે તે ચારિત્ર પણ સમાપ્ત થઈ જાય છે તથા ચારિત્ર અનુષ્ઠાન રૂપ હોય છે-અને તે અનુષ્ઠાન શરીરથી જ થાય છે, શરીર વિના થતું નથી. સિદ્ધાવસ્થામાં શરીરનું અસ્તિત્વ તે રહેતું જ નથી. તેથી ત્યાં અનુષ્ઠાનરૂપ ચારિત્ર સંભવી શકતું નથી. તેથી તે એવું કહેવામાં सावे छ -" सिद्धे नो चरित्ती, नो अचरित्ती, नो चरित्ताचरित्ती "-सिद्धी ચારિત્રી નથી, અચારિત્રી નથી, અને ચારિત્રા-ચરિત્રી પણ નથી. ” મેક્ષમાં અનુષ્ઠાન રૂપ ચારિત્રને અભાવ હોવાથી સિદ્ધો ચારિત્રવાળા નથી, અવિરતિને અભાવ હોવાથી અચારિત્રી પણ નથી અને ચારિત્રાચરિત્રી પણ નથી.
તપ અને સંયમના વિષયમાં પણ ચારિત્રની પ્રમાણે જ વક્તવ્ય સમ
શ્રી ભગવતી સૂત્ર : ૧