________________
प्रमेयवन्द्रिकाठी का श०१३० सू० २५ नैरविकादीनामात्मारंभादिनिरूपणम् ३२३ लीवानामालापकाः कथितास्तथा कृष्णलेश्यावतो नील लेश्यावतः कापोतलेश्यावतश्च जीवराशेरप्यालापको वक्तव्यः | नवरं =पमत्त अपमत्ता न भाणियव्वा' प्रमत्ता अप्रमत्ता न भणितव्याः । नवरं = परन्तु प्रमत्ताप्रमत्त विशेषणरहिताः वाच्याः । ये दोनों विशेषण यदि लेश्यावाले जीवोंमें न भी हों तो भी इन विशेषणों के अतिरिक्त संयतासंयतादि अन्य जीव के विशेषण उन लेश्यावाले जीवों में घटित होने के कारण वहां उन्हें लगा लेना चाहिये - तथा चइस तरह वहां पाठक्रम होगा - "सलेस्सा णं भंते ! जीवा किं आयारंभा" इत्यादि, जैसा पहले कहा है वैसा कहना चाहिये। केवल विशेषता यही रहेगी कि जीव के स्थान में “ सलेस्सा" पद लगेगा । इस प्रकार यह एक आलापक बन जाता है । तथा कृष्णादि छः लेश्याओं के भेद से दूसरे ६ अलापक और हो जाते हैं - इस तरह ये सात अलापक होते हैं। इनमें कृष्णलेइयावाले, नोललेइयावाले, और कापोत लेश्याबाले जीवसमूह का दंडक सामान्यजीव के दंड के समान है ऐसा जानना चाहिये । इस प्रकार जब कृष्णलेश्यावाले, नीललेश्यावाले, और कापोतलेश्यावाले जीवोंका आलापक औधिक जीवोंके आलापक की तरह कहा गया है । तब उसमें प्रमत्त और अप्रमत्त संबंधी आलापकों के कहने का विधान भी प्राप्त हो जाता है-अतः यह विधान प्राप्त न हो इसके लिये सूत्रकार कहते हैं कि 'पमत्त अप्पमत्त न भाणियच्वा' पूर्वोक्त आलापाक અન્ને વિશેષણા લેશ્યાવાળાં જીવોમાં ન હોય તે પણ તે વિશેષણા સિવાયના સયત અસયત આદિ અન્ય જીવાને લાગુ પડતાં વિશેષણાએ લેશ્યાવાળાં જીવેા સાથે ઘટાવી શકાય છે તેા તે વિશેષણા તેમને લગાડવાં જોઈએ. હવે त्यां या अभागे पाउडुम थशे - “ स लेस्साणं भंते ! जीवा किं आयारम्भा ઈત્યાદિ જે પ્રમાણે પહેલાં કહ્યું છે તે પ્રમાણે કહેવુ જોઇએ. તેમાં ફક્ત એટલી જ વિશિષ્ટતા થશે કે જીવને સ્થાને “ સલેશ્યા ” પદ લાગશે. આ રીતે આ એક આલાપક (વક્તવ્ય) અની જાય છે. તથા કૃષ્ણાદિ છ લેસ્યાઆના ભેદની અપેક્ષાએ ખીજા છ આલાપક પણ થાય છે. આ રીતે સાત આલાપક અને છે. તેમાંના કૃષ્ણુ લેસ્સાવાળાં, નીલ લેશ્યાવાળાં, અને કાપાત લેસ્સાવાળાં જીવસમૂહનું વક્તવ્ય સામાન્ય જીવોના વક્તવ્ય પ્રમાણે જ છે એમ સમજવુ. આ પ્રમાણે જ્યારે કૃષ્ણ લેસ્યાવાળાં, નીલ લેયાવાળાં અને કાપાત લેસ્સાવાળા જીવોનું કથન સામાન્ય જીવોના કથન પ્રમાણે કહેવામાં આવ્યુ છે ત્યારે તેમાં પ્રમત્ત અને અપ્રમત્ત સંબંધી વક્તવ્ય કહેવાનું વિધાન भारत थाय छे, तो ते विधान ४ न पडे ते भाटे सूत्रअर हे छे “पमत
શ્રી ભગવતી સૂત્ર : ૧
ܕ