________________
-
३१८
भगवतीसूत्रे नैरयिकाः 'आयारंभा वि' आत्मारम्भा अपि 'जाव' यावत्-यावच्छन्देन 'परारंभा वि तदुभयरंभा वि' परारम्भा अपि तदुभयारम्भा अपि, 'नो अणारंभा' नो अनारम्भाः । पुनः पृच्छति-' से केणटेणं ' तत्केनार्थेन-केन कारणेन 'भंते' हे भदन्त ! एवं वुच्चइ ' एवमुच्यते ? अत्र-' आयारंभावि परारंभावि तदुभयारंभावि नो अणारंभा' इति संयोज्यम् । उत्तरमाह-'गोयमा' हे गौतम ! ' अविरतिं पडुच्च' अविरतिं प्रतीत्य-आश्रित्य विरतिमाणातिपातादि विरमणलक्षणा, तद्भिन्ना-अविरतिः, तामाश्रित्य अविरत्यपेक्षयेत्यर्थः नैरयिका आत्मारम्भा अपि परारम्भा अपि तदुभयारम्भा अपि नो अनारम्भाः, यतो नारका अविरता भवन्तीत्यतस्ते आरम्भवन्तो नत्वनारम्भाः विरतेरभावात् । 'एवं' एवम्-अनेन पूर्वोक्तेन प्रकारेण पूर्वोक्त नारकवक्तव्यतामाश्रित्य 'असुरकुमारा वि' असुरकुमारा अपि विज्ञेयाः । असुरकुमार-वक्तव्यता नारकवद् व्याख्येयेति भावः। 'जाव' यावत् 'पंचिंदियतिरिक्खजोणिया' पञ्चेन्द्रियतिर्यग्योनिका नैरयिकारणसे कहते हैं कि नारक जीव आत्मारंभी परारंभी और उभयारंभी भी हैं, अनारंभी नहीं हैं, सो यह कथन उनमें अविरति को लेकर किया गया है । क्यों कि प्राणातिपात आदिकों से विरमण होना इसका नाम विरति है। यह विरति नारक जीवों में नहीं होती है। अविरति की अपेक्षा नारक जीव आत्मारंभी भी होते हैं, परारंभी भी होते हैं, उभयारंभी भी होते हैं । किन्तु अनारंभी नहीं होते हैं। इसलिये हे गौतम ! अविरतिरूप कारण को लेकर ऐसा कहा है। क्यों कि वहाँ विरति का अभाव है।
पंचेन्द्रिय तिर्यश्च योनिकजीवों के पहले जो यावत् शब्द का प्रयोग શા કારણે કહે છે કે નારક છ આત્મારંભી પણ છે, પરારંભી પણ છે, ઉભયારંભી પણ છે, પણ અનારંભી નથી ? પ્રભુએ તેના જવાબમાં બતાવ્યું છે કે તેઓ અવિરતિવાળાં હોવાથી તેમ કહ્યું છે. પ્રાણાતિપાત આદિથી વિરમવું તેનું નામ વિરતિ છે. નારક જેમાં તે વિરતિ હેતી નથી. કારણ કે ત્યાં ચાર ગુણસ્થાન સુધીના જ ગુણસ્થાને હોય છે. વિરતિને સંબંધ પાંચમાં ગુણસ્થાનથી થાય છે. પાંચમું ગુણસ્થાન તે ત્યાં હોતું જ નથી, એવું સિદ્ધાતનું કથન છે. તેથી તે અવિરતિની અપેક્ષાએ નારક છ આત્મારંભી પણ હોય છે, પરારંભી પણ હોય છે, ઉભયારંભી પણ હોય છે, પણ અનારંભી (આરંભ રહિત) હોતા નથી. હે ગૌતમ ! આ અવિરતિ રૂપ કારણથી આ મમણે કહ્યું છે. કારણ કે ત્યાં વિરતિનો અભાવ હોય છે.
पश्यन्द्रिय तिय य योनिन की PM 2 यावत् ' शहना
શ્રી ભગવતી સૂત્ર: ૧