________________
प्रमैयचन्द्रिकाटीका श०१ उ०१सू० २२ पंचेन्द्रियतिर्यगाहारादिनिरूपणम् २१५ 'पंचिंदियतिरिक्ख जोणियाणं' पञ्चेन्द्रियतिर्यग्योनिकानां जीवानां 'ठिई स्थितिः 'भाणियव्या' भणितव्या वर्णनीया, सा चेत्थम्-"जहन्नेणं अंतोमुहुत्तंउक्कोसेणं तिनिपलिओवमाई" इति, छाया-जघन्येनान्तर्मुहूर्तम् उत्कर्षेण त्रीणि पल्योपमानि । 'उस्सासो' उच्छ्वासः 'वेमायाए' विमात्रया-विषममात्रया एते इयत्कालेन श्वासोच्छ्वासं गृहन्तीति ज्ञातुमशक्यत्वात् । आहारभिलाषसूत्रे-'आहारो' आहारो द्विविधस्तत्र-'अणाभोगनिव्वत्तिओ' अनाभोगनिवर्तित आहारस्तेषाम् 'अणुसमयं' अनुसमय-पतिसमयं 'अविरहिओ' अविरहितं-विरहवर्जितं-निरन्तरमित्यर्थः समुत्पद्यते। 'आभोगनिव्वत्तिओ' आभोगनिर्वतित आहाराभिलाषः 'जहन्नेणं' जघन्येन ___टीकार्थ--इस सूत्र द्वारा सूत्रकारने पंचेन्द्रिय तीर्यच जीवों को स्थिति आदि का और पंचेन्द्रिय मनुष्यों की स्थिति आदिका कथन किया है, क्योंकि इसके पहले वे तीन इन्द्रियवाले और चारइन्द्रियवाले जीवोंकी स्थिति आदि का वर्णन पूर्वसूत्रोंमें कर चुके हैं। पंचेन्द्रिय तिर्यंच जीवों की स्थिति जघन्य से अंतर्मुहूर्त की और उत्कृष्ट से तीन पल्योपम की है। यह कथन भोगभूमिया (युगलों की अपेक्षा) तिर्यञ्चों की अपेक्षा से जानना चाहिये । इनका जो उच्छ्वास विमात्रा से कहा गया है उसका कारण यह है कि ये इतने ही काल के बाद श्वासोच्छ्वास लेते हैं यह निश्चितरूप से नहीं कहा जा सकता है । इन जीवों में दोनों प्रकार का आहार होता है। यही बात आहाराभिलाषमूत्र में प्रकट की गई है। अनाभोगनिवर्तित आहार जो इन जीवों के होता है वह अविरहितरूप से निरन्तर होता है । तथा आभोगनिवर्तित जो आहारभिलाषा होती है
ટીકાર્થ—આ સૂત્ર દ્વારા સૂત્રકારે પંચેન્દ્રિય તિર્યંચ જીવોની સ્થિતિ આદિનું અને પંચેન્દ્રિય મનુષ્યની સ્થિતિ આદિનું કથન કર્યું છે, કારણ કે આ પહેલાં તેમણે તે ઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ આદિનું વર્ણન આગળનાં સૂત્રોમાં કરી લીધું છે. પંચેન્દ્રિય તિર્યંચ જીવોની સ્થિતિ ઓછામાં ઓછી અંતર્મુહૂર્તની અને વધારેમાં વધારે ત્રણ પામની છે. આ કથન ભેગ ભૂમિયા (યુગલોની અપેક્ષાએ) તિર્યચેની અપેક્ષાએ કરવામાં આવ્યું છે એમ સમજવું. તેમને ઉછૂવાસ વિમાત્રાવાળે કહેવાનું કારણ એ છે કે તેઓ કેટલા કાળને આંતરે શ્વાસોચ્છવાસ લે છે તે નિશ્ચિતરૂપે કહી શકાતું નથી. તે જીવોમાં અને પ્રકારના આહાર થાય છે. એજ વાતને આહારાભિલાષ સૂત્રમાં બતાવી છે. તે જીવોને જે અનાગનિવર્તિત આહાર હોય છે તે નિરંતરરૂપે લેવાયા કરે છે. તથા આભેગનિવર્તિત આહારની ઈચ્છા ઓછામાં
શ્રી ભગવતી સૂત્ર : ૧