________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ०१ सू० १४ पुद्गलसूत्रवर्णनम् २१७ ___टीका-पुद्गलाधिकारात्पुद्गलानाश्रित्यैव इमामष्टादशसूत्रीमाह-' नेरइयाणं भंते' इत्यादि । 'नेरइयाणं भंते ' नैरयिकाणां भदन्त ! 'काविहा पोग्गला भिज्जंति' कतिविधाः पुद्गला भियन्ते, कतिविधाः कतिपकाराः पुद्गला भियन्ते
करते हैं और भविष्यत् काल में वे उनका अपवर्तन उद्धर्तन करेंगे। इसी तरह से नारक जीवोने पहले भूतकालमें कर्मद्रव्यवर्गणा के अणु और बादर पुद्गलोंका संक्रमण किया। उनका वे वर्तमान कालमें संक्रमण करते हैं और भविष्यकालमें संक्रमण करेंगे। कर्मद्रव्यवर्गणा के अणु
और बादर पुद्गलोंका नारक जीवोंने निधत्तकरण किया। उनका वे निधत्तकरण करते हैं और आगे भविष्यत् कालमें भी निधत्तकरण करेंगे। नारक जीवोंने कर्मद्रव्यवर्गणा के सूक्ष्म और बादर पुद्गलोंका निकाचित. करण किया । वर्तमानमें वे कर रहे हैं और आगे भी करेंगे। यह सब कथन " कर्मद्रव्यवर्गणाको लेकर किया गया जानना चाहिये। ___टीकार्थ-पुद्गलों का अधिकार होने से पुद्गलों को आश्रित करके ही सूत्रकारने इन अठारह सूत्रों को कहा है " नेरइयाणं भंते' इत्यादि । हे भगवन् ! नारक जीवों के कितने प्रकार के पुद्गल भिदते हैं। यह प्रश्न है-इसका अभिप्राय ऐसा है कि तीव्र, मंद और मध्यमरूप से जो रस में भेद होता है । उस भेद द्वारा नारकजीवों के कितने प्रकार के અને ભવિષ્યકાળમાં તેઓ તેનું અપવર્તન ઉદ્વર્તન કરશે. એજ પ્રમાણે નારક જીએ પહેલાં ભૂતકાળમાં કર્મદ્રવ્યવર્ગણાનાં સૂક્ષ્મ અને બાહર પુદ્ગલેનું સંક્રમણ કર્યું હતું, તેઓ વર્તમાનકાળમાં તેમનું સંક્રમણ કરે છે અને ભવિષ્ય. કાળમાં સંક્રમણ કરશે. નારક છાએ ભૂતકાળમાં કર્મ દ્રવ્યવર્ગણાનાં સૂક્ષ્મ અને બાદર પુદ્ગલેનું નિધત્તકરણ કર્યું હતું, વર્તમાનકાળમાં તેમનું નિધત્તકરણ તેઓ કરે છે અને ભવિષ્યકાળમાં પણ તેમનું નિધત્તકરણ કરશે. નારક જીવોએ ભૂતકાળમાં કમંદ્રવ્યવર્ગણાઓનાં સૂક્ષ્મ અને બાદર પુલનું નિકાચિતકરણ કર્યું હતું, વર્તમાનકાળમાં તેઓ તેમનું નિકાચિતકરણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. આ સઘળું વક્તવ્ય કર્મ દ્રવ્યવર્ગણોને આશ્રિત કરીને કરવામાં આવ્યું છે તેમ સમજવું.
ટીકાથ–પુદ્ગલોને અધિકાર ચાલતું હોવાથી પુગલોને આધારે જ સૂત્ર ४॥२ २॥ १८ (२ढा२) सूत्र ii. छ. “ नेरइयाणं भंते ! " त्यापही द्वारा ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પ્રભુને પૂછે છે કે હે ભગવાન! નારક જીવોના કેટલા પ્રકારના પુદ્ગલ ભેદાય છે? તેનું તાત્પર્ય એ છે કે તીવ્ર, મદ અને મધ્યમરૂપે રસમાં જે ભેદ (ભેદન) થાય છે તે ભેદ દ્વારા નારક જીવનમાં કેટલા भ० २८
શ્રી ભગવતી સૂત્ર : ૧