________________
१७८
भगवतीसूत्रे त्यत्ति-मोक्षप्राप्तिरूपं फलद्वयं कथितम् , तत्र केवलज्ञानोत्पत्तिर्जीवेनाधावधि न प्राप्ता, अत एवोत्पादपक्षो मुख्यः, तादृशकेवलज्ञानोत्पत्त्यर्थमेव संयमग्रहण-कठिनतपश्चरण-घोरपरिषहोपसर्गसहनादौ प्रयासदर्शनात् , समुत्पन्न केवलज्ञानस्यैव मोक्षमाप्तिसंभवात् , मोक्षं प्रति अन्वय-व्यतिरेकाभ्यां केवलज्ञानस्य कारणत्वावधारणेन कारणं विना कार्योत्पत्तेरसंभवात् । यदि कारणमन्तरेणापि कार्य भवेत्तदा न कोपि वृप्त्यर्थी तदर्थ भोजनादौ प्रयत्नं कुर्यात् , न वा पाकार्थी वह्निमुत्पादयति, न वा कोपि केवलज्ञानाय चेष्टेत, तथा च जीवस्यानादिकालप्रवृत्तः संसारः कथमपि फल बतलाये गये हैं-एक केवलज्ञान की उत्पत्तिरूप और दूसरा मोक्ष की प्राप्तिरूप । केवलज्ञान की उत्पत्तिजीव के अभीतक नहीं हुई इसलिये उत्पादपक्ष मुख्य है। केवलज्ञान की उत्पत्ति के निमित्त ही संयमग्रहण, कठिनतपश्चरण, घोरपरीषह और उपसर्गकासहन आदिमें जीवका प्रयास देखा जाता है । जिस जीव को केवलज्ञान उत्पन्न हो चुका है ऐसे जीव को ही मोक्ष की प्राप्ति होती है । मोक्ष के प्रति अन्वय और व्यतिरेक को लेकर केवलज्ञान में कारणता का निश्चय किया गया है। कारण के विना कार्य की उत्पत्ति होनी असंभव है। यदि कारण के विना भी कार्य की उत्पत्ति होने लगे तो कोई भी तृप्ति का अर्थी तृप्ति के निमित्त भोजनादिक में जो प्रयत्न करता है वह नहीं करेगा, और न पाक का अर्थी कोई भी मनुष्य आग को सिलगावेगा। तथा, न कोई केवलज्ञान के लिये चेष्टा ही करेगा। इस तरह केवलज्ञान प्राप्ति के निमित्त चेष्टा के अभाव में जीव के साथ अनादिकाल से चला आया संसार किसी જ્ઞાનની ઉત્પત્તિરૂપ ફળ અને (૨) મોક્ષની પ્રાપ્તિરૂપ ફળ. હજી સુધી જીવને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી તેથી ઉત્પાદપક્ષ મુખ્ય છે. કેવળજ્ઞાનની ઉત્પત્તિને માટે જ સંયમગ્રહણ, કઠિન તપસ્યા, ઘેર પરીષહ, અને ઉપસર્ગ સહન આદિમાં જીવ પ્રવૃત્ત થાય છે. જે જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હોય તે જીવને જ મોક્ષ મળે છે. મેક્ષ પ્રત્યે અન્વય અને વ્યતિરેકને લીધે જ કેવળજ્ઞાનમાં કારણતાને નિશ્ચય કરવામાં આવ્યું છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ જ સંભવી શકતી નથી. જે કારણ વગર પણ કાર્યની ઉત્પત્તિ થવા માંડે તે કઈ પણ તૃપ્તિને અથી તૃમિને નિમિત્ત ભેજનાદિ બનાવવાનો જે પ્રયત્ન કરે છે તે ન કરે, અને રસોઈ ખાવા ઈચ્છતી કેઈ પણ વ્યક્તિ
લે જ ન સળગાવત. તથા કોઈ પણ વ્યક્તિ કેવળજ્ઞાનને માટે ચેષ્ટા (પ્રયત્ન) જ ન કરત. આ પ્રમાણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિને અભાવે જીવની સાથે અનાદિ કાળથી ચાલ્યા આવતે સંસાર કઈ પણ રીતે
શ્રી ભગવતી સૂત્ર : ૧