________________
प्रमेयचन्द्रिका टीका श०१उ०१सू०९ "चलमाणे चलिए "इत्यादिपव्याख्या १६७ आयुष्कर्मदलिकस्य क्षयानन्तरमपरस्य आयुष्कर्मदलिकस्यागमन भवत्येव, तदेतदावीचिमरणेन आयुष्ककर्मदलिकानां प्रतिसमयं क्रमशः क्षयो भवति, अतस्तस्य प्रथमसमये मरणेन आयुष्ककर्मणो म्रियमाणस्यैव मृतत्वं कथ्यते इति नियमाणं मृतमिति व्यपदिश्यते ८। ___ "निज्जरिज्जमाणे निज्जिण्णे" इति, निर्जीयमाणं निर्जीर्णमिति, यथा पुनर्नोत्पत्तिर्जायेत तथारूपेण कर्मपुद्गलानां क्षयो निर्जरणं कर्मणामात्यन्तिको विनाश इति यावत् , तस्यासंख्येयसमयवर्तित्वातस्य प्रथमसमये एव तेन निर्जरणेन क्षीयमाणस्यैव कर्मणो निर्जीर्णत्वमुपपद्यते, अत इहापि पटोत्पत्तिदृष्टान्तेन निर्जीर्यमाणमेव कर्म निर्जीर्णमिति व्यपदिश्यते ९ । इति नवप्रश्नानामुत्तरम् । आयुष्कर्मदलिक के क्षय के अनन्तर दूसरे आयुष्कर्मदलिक का आगमन होता ही रहता है, और उसका नाश भी होता रहता है। इस नाशका नाम हीआवीचिमरण है। इस आवीचिमरण से आयुष्कर्म के दलिकोंका प्रतिसमय क्रमशःक्षय होता रहता है। इसलिये ये उसके प्रथमसमय में आयुककर्म के मरण के सद्भाव से मरते हुए आयुष्कर्म को मृत कह दिया जाता है । ____“निजरिजमाणे निजिण्णे" जिस कर्म की निर्जरा प्रारंभ हो चुकी वह निर्जीर्ण हो चुका, यह कथन भी सत्य है । जिससे फिर से उत्पत्ति न हो इसरूप से कर्मपुगलों का क्षय होना इसका नाम निर्जरा है। निर्जरा में कर्मों का आत्यन्तिक विनाश होता है । यह निर्जरा भी असंख्यातसमयवर्तिनी होती है । इसके प्रथम समय में ही निर्जरण से क्षीयमाण कर्म में निर्जीर्णत्व बन जाता है। तात्पर्य कहने का यह है કાળથી લઈને એક આયુષ્કકમ દલિકના ક્ષય પછી બીજા આયુષ્કકમ દલિકનું આગમન થતું જ રહે છે અને તેને નાશ થતો રહે છે. તે નાશને જ આવીચિમરણ કહે છે. આ આવીચિમરણથી આયુષ્કકમનાં દલિકને પ્રતિસમય ક્રમશઃ ક્ષય થતો રહે છે. તેથી તેના પ્રથમ સમયમાં આયુષ્કર્મના મરણના સદ્ભાવને લીધે મરતાં આયુષ્કર્મને મત કહેવામાં આવે છે. (૮) ___ “निजरिजमाणे निज्जिणे” '२ भनी नि २२ २३ २४ छ भनि થઈ ગયું” એ કથન પણ સત્ય છે. ફરીથી ઉત્પત્તિ ન થાય એવી રીતે કર્મ પુદગલનો ક્ષય થવો તેનું નામ નિજર છે. નિર્જરામાં કર્મોને આત્યંતિક વિનાશ થાય છે. તે નિર્જરાની કાળસ્થિતિ પણ અસંખ્યાત સમયની હોય છે. તેથી તેના પ્રથમ સમયે જ નિર્જરણથી ક્ષીયમાણ કર્મમાં નિર્જીણત્વને વ્યવહાર થઈ શકે છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧