________________
प्रमेयचन्द्रिका टीका श०१३०१सू०९ "चलमाणे सलिए" इत्यादि पदव्याख्या१५७ न्तिमक्रियया पटस्योत्पत्तिः स्वीक्रियेत तदा प्रथमक्रिययापि पटस्योत्पत्तिर्वाच्या, अथ च यदि प्रथमया क्रियया नोत्पद्यते पटस्तदा क्रियात्वाऽविशेषादन्तिमक्रियोत्तरकालेऽपि पटो नोत्पधेत इति पटस्यानुत्पाद एव स्यात् , दृश्यते चान्तिमतन्तुप्रवेशे सति पटस्योत्पत्तिरिति, अतः प्रथमतन्तुमवेशसमये एवावयविनः पटस्य कियानपि भागः समुत्पन्नः, यश्च शेषो भागः प्रथमक्रियया नोत्पन्नः स भागो द्वितीयया जायते, एवमेव यो यो शो नोत्पद्यते तादृशतादृशभागस्यान्तिमक्रियया
तब यह मानना चाहिये कि यदि पट प्रथमक्रियाकाल में उत्पन्न नहीं होता है वह द्वितीयादि क्षणपरम्परा में भी उत्पन्न नहीं हो सकता है। यदि उत्तर अन्तिम क्रिया से पट की उत्पत्ति होती है, ऐसी बात आप मानते हो तो यह भी मानना चाहिये कि प्रथमक्रिया से भी पट की उत्पत्ति होती है । यदि प्रथमक्रिया से पट उत्पन्न नहीं होता है तो फिर वह अन्तिम क्रिया से भी उत्पन्न नहीं हो सकता है । इस तरह पट का कभी उत्पाद नहीं हो सकेगा। परन्तु ऐसा तो प्रतीत नहीं होता कि अन्तिमतन्तुप्रवेश के समय में भी पट उत्पन्न नहीं होता है ? होता है, अतः यह मानना चाहिये कि प्रथमतन्तुप्रवेश के समय में ही अवयवी पट का कितनाक भाग उत्पन्न हो जाता है । जो अवशिष्ट भाग और उत्पन्न होने के लिये बाकी रहता है कि जिसे प्रथमक्रिया ने उत्पन्न नहीं किया है वह द्वितीय क्रिया से उत्पन्न होता है। इसी तरह जो जो पट का और२ अंश उत्पन्न नहीं हो पाता है वह वह अंश अन्तिम
તે એમ માનવું જ પડે કે જે પ્રથમ ક્રિયાકાળમાં પટ ઉત્પન્ન થતા નહીં હોય તે તે ત્યાર પછીની ક્ષણપરમ્પરામાં પણ ઉત્પન્ન થઈ શકતું નથી. જે ઉત્તર અન્તિમ ક્રિયા દ્વારા પટની ઉત્પત્તિ થાય છે એવું આપ માનતા હો તે એ પણું માનવું જ જોઈએ કે પ્રથમ કિયાથી પણ પટની ઉત્પત્તિ થાય છે. જે પ્રથમ કિયાથી પટ ઉત્પન્ન થતો ન હોય તે તે અન્તિમ ક્રિયાથી પણ ઉત્પન્ન થઈ શક્તા નથી. આ રીતે માનવામાં આવે તે પટનું ઉત્પાદન જ કદી થઈ શકે નહીં. પણ એવું તે લાગતું નથી કે અન્તિમ તંતુ પ્રવેશના સમયે પણ પટ ઉત્પન્ન થતું ન હોય. તેથી એ માનવું જ જોઈએ કે પ્રથમ તંતુ પ્રવેશના સમયે જ અવયવી પટને કેટલેક ભાગ તે ઉત્પન્ન થઈ જાય છે. બાકીને જે ભાગ ઉત્પન્ન થવાને બાકી રહે છે તે દ્વિતીય ક્રિયાથી ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણે પટને જે જે વિભાગ આગલી ક્રિયાઓમાં ઉત્પન્ન થતું નથી તે તે
શ્રી ભગવતી સૂત્ર: ૧