________________
भगवतीसूत्रे स्यात् , कार्योत्पादनमेव क्रियाफलम् , तद् यदि सा प्रथमा क्रिया फलं नोत्पादयेत् तदा कथमिव सा सफला ? एवं यदि प्रथमक्षणे पटो नोत्पन्नस्तदोत्तरक्षणपरम्परायामपि पटो नैवोत्पद्येत, को हि पूर्वोत्तरक्षणयोः क्रियात्वे विशेषः ? येन प्रथमेन नोत्पन्न उत्तरेणोत्पत्तिं प्राप्नुयादिति । उत्पादिकायाः क्रियायाः को हि विशेषो येनैवं भवेत् , क्रियात्वं तु पूर्वोत्तरयोरुभयोरपि क्रिययोः विद्यते, ततो यदि उत्तरासिद्ध होना चाहिये परन्तु इस प्रकार विचार करने पर यह दृष्टान्त सिद्ध ही नहीं होता है । असिद्ध दृष्टान्त अपने दाष्टान्तिक का साधक नहीं होता, यह प्रामाणिक पुरुषों का कथन है। ___उत्तर-ऐसा नहीं कहना चाहिये, क्यों कि उत्पत्तिक्रियाकालमें कि जो तंतुके प्रवेशका प्रथम समय है, उसमें यदि पट उत्पन्न न हो तो वह प्रथम क्रिया निरर्थिका (निष्फल) ही हो जानी चाहिये, कार्य की उत्पत्ति करना यही तो क्रिया का फल है । अब यदि वह प्रथम क्रिया फल को उत्पन्न नहीं करती है तो फिर वह सफल कैसे हो सकती है। सोचो तो सही, यदि प्रथम समय में पट उत्पन्न हुआ न माना जावे तो उत्तरक्षणपरम्परा में भी वह कैसे उत्पन्न हो सकता है ? अर्थात् नहीं हो सकता । पूर्वक्षण और उत्तरक्षण में ऐसी कोई विशेषता तो है नहीं कि पूर्वक्षण में अनुत्पन्न पट उत्तरक्षण में उत्पन्न हो जावे । पूर्वक्षण क्रियारूप है और उत्तरक्षण भी क्रियारूप है, अतः जब इन दोनों में क्रियारूप से कोई विशेषता ही नहीं है-अर्थात् दोनों क्षण क्रियारूप ही है જોઈએ પણ આ પ્રમાણે વિચાર કરતાં આ દૃષ્ટાંત સિદ્ધ જ થતું નથી. દાણીન્તિક (જે સિદ્ધાંત સિદ્ધ કરવા માટે દષ્ટાંત અપાતું હોય) નું પ્રતિપાદન કરવામાં અસિદ્ધ દૃષ્ટાંત સાધક થતું નથી, એ પ્રામાણિક પુરુષને મત છે.
ઉત્તર–એમ કહેવું જોઈએ નહીં, કારણ કે તંતુપ્રવેશના પ્રથમસમયરૂપ ઉત્પત્તિકિયાકાળે જે પટને ઉત્પન્ન થયેલો ન માનવામાં આવે છે તે પ્રથમ કિયા નિરર્થક નિષ્ફળ) જ ગયેલી ગણવી જોઈએ. કાર્યની ઉત્પત્તિ કરવી એ તે કિયાનું ફળ છે. જે તે પ્રથમ ક્રિયા ફળને ઉત્પન્ન કરતી ન હોય તે તે સફળ કેવી રીતે થઈ શકે? જે પ્રથમ સમયમાં પટને ઉત્પન્ન થયેલે ન માન. વામાં આવે તે ઉત્તર (પાછળની) ક્ષણપરમ્પરામાં પણ તે કેવી રીતે ઉત્પન્ન થઈ શકે છે? એટલે કે ઉત્પન્ન થઈ શકે જ નહીં. પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણમાં એવી કઈ વિશેષતા તે નથી કે પૂર્વેક્ષણમાં અનુત્પન્ન પટ ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થઈ જાય. પૂર્વેક્ષણ કિયારૂપ છે અને ઉત્તરક્ષણ પણ ક્રિયારૂપ છે. તેથી જે તે બનેમાં ક્રિયારૂપે વિશેષતા ન હોય-એટલે કે તે બને ક્ષણે કિયારૂપ જ હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧