________________
१४८
भगवतीसूत्रे अथ कमभिप्रायमालम्ब्य श्रीगौतमस्वामी पश्चमाङ्गे प्रथमशतकप्रथमोद्देशकस्यादौ एतादृशार्थवोधकः प्रश्नः कृतः, नान्यः ? इति चेदुच्यते-धर्मार्थादिचतुर्विधपुरुषार्थेषु मध्ये मोक्ष एव परमपुरुषार्थः, स च मोक्षः साध्यः, तस्य कारणानि ज्ञानदर्शनचारित्राणि, तथा मोक्षश्च ज्ञानादीनां कार्यमिति मोक्षस्य ज्ञानादेश्च कार्यकारणभावद्वयात्मकनियमद्वयस्य शासनादिदं शास्त्रं भवति, स च मोक्षः स्वविपक्षस्य नाशादेव जायते, तस्य विपक्षो बन्धः, स च कर्मणा सह जीवस्य सम्बन्ध एव । तेषां कर्मणां क्षयं प्रदर्शयितुमयमुपक्रमः कृतः। तदेवाह-'चलमाणे चलिए' इत्यादि ।' का "चलमाणे चलिए" इत्यादि सूत्र प्रथम सूत्र है।
शंका-श्री गौतमस्वामीने किस अभिप्रायसे पश्चम अङ्गमें प्रथमशतक के प्रथम उद्देशककी आदिमें इस प्रकारके अर्थको प्रकट करनेवाला प्रश्न किया, और दूसरा प्रश्न क्यों नहीं किया ? समाधान-धर्म, आदि चार प्रकारके पुरुषार्थके बीच में मोक्ष ही परमपुरुषार्थ है । इस परमपुरुषार्थके साधकज्ञान दर्शन और चारित्र हैं, और मोक्ष पुरुषार्थ साध्य है। तथामोक्षज्ञानादिकोंसे होनेवाला होनेके कारण उनका कार्य है। इस प्रकार मोक्ष और ज्ञानादिकोंका जो यह कार्य-कारण संबंधद्वयात्मक दो नियमहै उनका यह सूत्र शिक्षण देता है-इसलिये “ शासनात् शास्त्रम् " इस व्युत्पत्ति के अनुसार यह सूत्र शास्त्र है । तात्पर्य कहने का यह है कि यह प्रारंभ का मूत्र कर्मक्षय का सूचक है इसलिये सर्व प्रथम कहा है। नियमद्वय की शिक्षा यह इस प्रकार से देता है कि मोक्षपुरुषार्थ सम्यग्दर्शनादि से ही होता है-अन्य से नहीं, तथा सम्यग्दर्शनादि साधन
શંકા–શ્રી ગૌતમસ્વામીએ પાંચમાં અંગના પહેલા શતકના પહેલા ઉદ્દેશકના આરંભે આ પ્રકારનો અર્થ દર્શાવનાર પ્રશ્ન શા માટે પૂછયે. બીજે કઈ પ્રશ્ન કેમ ન પૂછે ?
સમાધાન –ધર્મ, અર્થ આદિ ચાર પ્રકારના પુરુષાર્થોમાં મિક્ષ જ પરમપુરુષાર્થ છે. તે પરમ પુરુષાર્થના સાધક જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. અને મેક્ષ પુરુષાર્થ સાધ્ય છે. તથા જ્ઞાનાદિકેથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. તેથી જ્ઞાનાદિકને તેના સાધનરૂપ ગણેલ છે. આ પ્રમાણે મેક્ષ અને જ્ઞાનાદિકેને જે કાર્ય–કારણરૂપ સંબધદ્વયાત્મક નિયમદ્વય છે, તેનું શિક્ષણ આ સૂત્ર દ્વારા अपाय छ तेथी “शासनातू शास्त्रम्" से व्युत्पत्ति प्रमाणे २ सूत्र शास्त्र छ. કહેવાને ભાવાર્થ એ છે કે આ પ્રારંભિક સૂત્ર કર્મક્ષયનું સૂચક છે તેથી તેને સૌથી પહેલાં કહેવામાં આવ્યું છે. નિયમદ્રયની શિક્ષા તે એ રીતે આપે છે કે મોક્ષપુરુષાર્થ સમ્યગદર્શનાદિથી જ થાય છે બીજા દ્વારા નહીં, તથા સમ્યગુ
શ્રી ભગવતી સૂત્ર : ૧