________________
भगवतीसूत्रे
शक्यतपश्चरणात् , यद्वा-उदार:-प्रधानः, घोरस्तु परीषहेन्द्रियकषायाऽऽख्यानां रिपूणां विनाशे कठोरः । अथवा-आत्मनिरपेक्षतया तपस्सु मवर्तमानत्वाद् घोरः। 'घोरगुणे' घोरगुणः-घोराः=अन्यैर्दुरुद्वाहा गुणा: मूलगुणादयो यस्य स तथा। 'घोरतवस्सी' घोरतपस्वी-दुष्करतपश्चरणशीलः, पारणादौ नानाविधाभिग्रहधारकत्वात् , 'घोर-बंभचेर - वासी' घोर-ब्रह्मचर्य-वासी-घोरं-दारुणमल्पसत्त्वैर्दुवहत्वाद् यद् ब्रह्मचर्य, तत्र वमति तच्छीलः। 'अच्छूट-सरीरे' अच्छूटशरीर:अच्छूढन्-उज्झितमिव संस्कारपरित्यागात् शरीरंयेन स उच्छूढशरीरः-शरीर संस्कारं प्रति निःस्पृहत्वात् त्यक्तशरीरसंस्कारः शरीरममत्वरहित इत्यर्थः । तपों के आचरण करने से वे भीम थे। अथवा-वे उदार-प्रधान थे और परीषह, इन्द्रिय के विषय, एवं कषाय, इन शत्रुओं के विनाश करने में कठोर थे । अथवा-आत्मनिरपेक्ष होने के कारण वे तपस्याओं में प्रवर्तमान थे इसलिये घोर थे। घोरगुण वे इसलिये थे कि इनके जो मूलगुणादिक थे वेअन्य पासत्था आदि नहीं पाल सके ऐसे दुष्कर थे । पारणा आदि के समयमें नानाविध अभिग्रहों को धारण करने वाले होने से वे दुष्करतपश्चरणशील थे इसलिये घोरतपस्वी थे । अल्पसत्त्व वाले प्राणियों द्वारा धारण करने के लिये अशक्य होने के कारण कठिन जो ब्रह्मचर्य उस ब्रह्मचर्य में इनके वसने का स्वभाव था इसलिये ये घोरब्रह्मचर्यवासी थे। संस्कार से रहित होने के कारण शरीर इनका ऐसाथा मानों इन्हों ने एक तरह से उसे छोड़ सा ही रखा है अतः ये उच्छूटशरीर थे। तात्पर्य इसका यह है कि ये शरीरसंस्कार के प्रति नि:स्पृह थे, વાને લીધે તેઓ ભીમ હતા. અથવા તેઓ સ્વભાવે ઉદાર હતા અને પરીષહ, ઈન્દ્રિયના વિષય અને કષાયરૂપ શત્રુઓને વિનાશ કરવામાં કઠોર હતો. અથવા આત્મનિરપેક્ષ હોવાને કારણે તપસ્યામાં લીન હતા, અને તેથી તેમને “ઘોર કહેલ છે. તેમને ઘેરગુણયુક્ત કહેવાનું કારણ એ છે કે તેમના જે મૂલગુણાદિક હતા તે અન્ય પાસત્થા આદિ દ્વારા જીવનમાં ઉતારી શકાય તેમ ન હતા. પારા કરતી વખતે વિવિધ અભિગ્રહો ધારણ કરતા હોવાથી તેઓ દુષ્કર તપસ્યા કરનારા હતા. અને તેથી જ તેમને ઘેરતપસ્વી કહ્યા છે. જે બ્રહ્મચર્ય વ્રત સામાન્ય જીવો ધારણ કરી શકતા નથી તે દારુણ બ્રહ્મચર્યમાં વસવાને તેમનો સ્વભાવ હતું. તેથી તેમને ઘેરબ્રહ્મચર્યવાસી કહેલ છે. તેઓ શારીરિક સંસ્કાર (સ્નાન, કેશની સફાઈ વગેરે)થી રહિત હતા. તેથી એમનું શરીર એવું લાગતું હતું કે જાણે તેમણે તે શરીરને છોડી દીધુંજ હોય તેથી તેઓને “ઉછૂઢશરીર કહેલ છે. કહેવાનો ભાવાર્થ એ છે કે તેઓ શરીરસંસ્કાર પ્રત્યે નિસ્પૃહ હતા,
શ્રી ભગવતી સૂત્ર : ૧