________________
प्रमेयचन्द्रिका टीका श. १ उ. १ सू० ५ श्रीमहाधीरवर्णनम् ९७ कषायाणामन्तो नाशो यस्मात् , अथवा चतस्रो गतीश्चतुरः कषायान् वाऽन्तयति= नाशयतीति, यद्वा-चतुर्भिर्दान-शील-तपो-भावैः कृत्वाऽन्तो-रम्यः, अथवा-चत्वारोदानादयोऽन्ताः अवयवा यस्य, यद्वा-चत्वारि दानादीनि अन्तानि-स्वरूपाणि यस्य 'अन्तोऽवयवे स्वरूपे च'इति हेमचन्द्रः, स चतुरन्तः, स एव स्वार्थिक प्रज्ञाघणि चातुरन्तः स एव चक्रं जन्मजरामरणोच्छेदकत्वेन चक्रतुल्यत्वात् , वरं च तत् चातुरन्तचक्रं वरचातुरन्तचक्र, वरपदेन राजचक्रापेक्षयाऽस्य श्रेष्ठत्वं व्यज्यते, लोकद्वयसाधकत्वात् , धर्म एव वरचातुरन्तचक्रं धर्मवरचातुरन्तचक्रं, तादृशस्य धर्मातिरिक्तस्यासम्भवात् , अत एव सौगतादिधर्माभासनिरासः, तेषां तात्त्विकार्थप्रतिपादकत्वाभावेन नष्ट कर देता है, अथवा जिनके सेवन से चार कषायें एवं चार गतियाँ नष्ट हो जाती हैं, अथवा-दान, शील, तप और भाव, इन चारों को लेकर जो रम्य है, अथवा जिसके दानादिक चार अवयव हैं, अथवा दानादिक चार जिसके स्वरूप हैं, वह चातुरन्त हैं। स्वार्थिक अण् प्रत्यय होने से चतुरन्त ही चातुरन्त बन जाता है। यह चातुरन्त ही जन्म, जरा
और मरण का उच्छेदक होने से चक्रतुल्य मानलिया गया है । वर श्रेष्ठ जो चातुरन्तचक्र वह चातुरन्तचक्र है। वर पद द्वारा इसमें राजचक की अपेक्षा श्रेष्ठता प्रकट की गई है, क्यों कि यह दोनों लोकों का साधक होता है। ऐसा वरचातुरन्तचक्र एकधर्म ही है, और कोई ऐसा इसके अतिरिक्त नहीं हो सकता। वर पद से सौगतादिधर्म का निराकरण हो जाता है, क्यों कि वे सच्चे धर्म नहीं हैं, धर्माभास हैं । धर्माभासता ચાર કષાયોને નાશ કરી નાખે છે, અથવા જેના સેવનથી ચાર કષા અને ચાર ગતિને નાશ થઈ જાય છે, અથવા દાન, શીલ, તપ અને ભાવ એ ચારેને લીધે જે શોભે છે, અથવા જેના દાનાદિક ચાર અવયવ છે, અથવા
ना हाना या२ २१३५ छ, तेनुं नाम यातुरन्त छ. तेने स्वार्थि 'अणू' પ્રત્યય લાગવાથી ચતુરન્તમાંથી ચાતુરન્ત બની જાય છે. આ ચાતુરન્ત જ જન્મ, જરા અને મરણનું ઉચ્છેદક હોવાથી તેને ચક સમાન માનેલ છે, વર શ્રેષ્ઠ જે ચાતુરન્તચક હોય છે તેને “વરચાતુરન્તચક કહે છે. “વર પદ દ્વારા તેમાં રાજચના કરતાં શ્રેષ્ઠતા બતાવવામાં આવેલ છે, કારણ કે તે બન્ને લેકનું સાધક હોય છે. ધર્મ જ એવું “વરચાતુરન્તચક્ર” છે તેના જેવું બીજું કંઈ પણ હોતું નથી. “વર પદ દ્વારા સૌગતાદિ ધર્મનું નિરાકરણ થઈ જાય છે, કારણ કે તે સાચા ધર્મ નથી પણ ધર્મને અભાસ જ છે. તેમાં ધર્માભાસતા એ
શ્રી ભગવતી સૂત્ર : ૧