________________
નિવેદન બહાર પાડવાની જરૂર છે ” ત્યારે શ્રી વિનેદમુનિએ પોતાના હસ્તા ક્ષરે નિવેદન શ્રી સધ સમક્ષ પ્રગટ કર્યું, તેના સાર નીચે મુજબ છેઃ
વ
મારા માતા-પિતા માહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને અસંય નવિય માણમાચર્ ” ને આધારે એક ક્ષણુ પણ દીક્ષાથી વ`ચિત રહી શકુ તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચ'દજી મહરાજ સાહેબ-વગેરે મુનિવરીએ મને ઉતાવલ કે વિના વિચાર્યે કામ ન કરવું માતા પિતાની રજા લĐતે જ સંયમને લેવા. એમ કહેલ પરંતુ મને સમય માત્રના પ્રમાદ કરવા ઠીક ન લાગ્યા, તેથી શ્રી અરિહંત ભગવંતા તથાશ્રી સિદ્ધ ભગવતાની સાક્ષીએ મારા ગુરૂ મહરાજ સમક્ષ પ્રવજ્યાના પાઠ ભણીને મારા આત્માના કલ્યાણ માટે દીક્ષા અંગીકાર કરી છે. સમાજને ખોટા ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારો વૃત્તાંત પગટ કરવા ચિત છે, ધારીને ઉપર મુજબ મારા વિચારો રજુ કરૂ છુ.
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯ મા અધ્યયન પરથી મને લાગ્યું કે મનુષ્ય જીવનનું ખરૂ કન્ય માક્ષફળ છે તે પામ્યાં પછી આત્માને કાઈ જાતનુ દુઃખ હાય જ નહી આવુ... ફળ કેમ પ્રાપ્ત થાય તા વિચાર્યું કે આ મહાન ફળ આપનારી માત્ર એક દીક્ષા જ છે.
એમ ધારી છેવટ સુધી મે' મારા બાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અનત ઉપકારી એવા મારા ખાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં પણ કહી શકતે ન હતા અને બીજી માજીથી મને થયું કે આયુષ્ય અશાશ્વત છે અને એવા ઉત્તમ કાર્ય માટે જરાપણુ પ્રમાદ કરવા ઉચિત નથી, તેથી મેં' વિચારીને આ પગલું ભર્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે, શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીના સકળ સંધ મારા આ કાર્યને અનુમાઢશે જ તથાસ્તુ ”
66
રાજકોટમાં શ્રી વિનાકુમારના ગયા પછી પાછળથી ખબર પડી કે વિનાકુમાર કેમ દેખાતા નથી એટલે તપાસ થવા માંડી. ગામમાં કયાંય પત્તો ન લાગ્યા એટલે મહારગામ તારા કર્યાં. કાંયથી પણ સતાષકારક સમાચાર સાંપડ્યા નહીં. અર્થાત પત્તો મળ્યા જ નહીં. આમ વિમાસણના પરિણામે પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદી આવી. તે એ હતી કે તે વખતે શ્રી વિના કુમારે આજ્ઞા માગેલી કે “ આાપુજી ! આપની આજ્ઞા હોય તે આ ચતુર્માસ ખીચન (રાજસ્થાન) જાઉ કારણ કે ખીચનમાં પૂ. ગુરૂમહા
શ્રી ભગવતી સૂત્ર : ૧