________________
વિનાદમુનિ આ ઘર છેડીને જાય છે તેમના માતુશ્રોસામાયિકમાં બેસી ગયા. તે વખતે કાઈને જાણ કર્યાં વગર દીક્ષાના વિઘ્નામાંથી બચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્ર, ભૂમિ અને ગાંડલ સંપ્રદાયના પણ ત્યાગ કરી તેઓ ખીચન તરફ રવાના થયા.
શ્રી વિનોદમુનિના નિવેદન પરથી માલૂમ પડ્યુ` કે તા. ૨૪-૫-૫૭ ના રાજ રાત્રે આઠ વાગે ઘેરથી નીકળી, રાજકોટ જકશને જોધપુરની ટિકિટ લીધી. તા. ૨૫-૫-૧૭ ના સવારે ૮ વાગ્યે મહેસાણા પહોંચ્યા ત્યાં અઢી કલાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઇને લેાચ કરવા માટેના વાળ રાખીને ખાકીના કઢાવી નાખ્યા અને ગાડીમાં એસી ગયા. મારવાડ જંકશન તથા જોધપુર જંકશન થઈને તા. ૨૬-૫-૫૭ ની વહેલી સવારે ૪ા વાગ્યે ફલોદી પહોંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં પહેાંચ્યા અને ઉપાશ્રયમાં બિરાજતા મુનિવરોનાં દશ ન કર્યાં દણુા નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પેાતાનાં સમાયિકના કપડાં પહેર્યાં અનેપછી પૂજ્યશ્રી મુનિવરેશના સ’મુખ આદશ ભાવે. સામાયિક કરવા બેઠા, તેમાં “ जाव नियम पज्जुवासामि दुविहं ત્તિનિષ્ફળ ’ ના બદલે બનાવ પન્નુવાલામિ તિવિદ્ તિવિષેળ » મેલ્યા તે શ્રી લાલચંદજી મહારાજે સાંભળ્યું અને તેએશ્રીએ પૂછ્યું કે “ વિનાદકુમાર ! તમે આ શું કરી છે, તેના જવાબ આપવાને બદલે ઘ્વાળું વોસિરામિ છ ખાલી પાઠ પૂરા કર્યાં અને પછી વિનયપૂર્ણાંક એ હાથ જોડીને ખેલ્યા કે “ સાહેખ ! એતા બની ચૂકયું અને મેં સ્વયમેવ દીક્ષા લઈ લીધી, ખરાખર જ છે અને તેમાં કાંઇ ફેરફાર થઇ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કઈ પશુ પ્રકારની આજ્ઞા હાયતા ફરમાવા. ” તે સ્વીકારવા તત્પર બનવા પ્રયાસ કરૂં..
**
<<
તે જ દિવસે ખારના શાસ્ત્રજ્ઞ પૂ. મુનિશ્રી સમ`મલજી મહરાજ સાહેબે શ્રી વિનાદકુમાર મુનિને પેાતાની પાસે ખેાલાવ્યા અને સમજાવ્યા કે “ તમે એક સારા ખાનદાન કુટુંબના વ્યક્તિ છે. તમારી આ દીક્ષા અ'ગીકાર કરવાની ખરાખર રીત નથી, કારણ કે તમારા માતા-પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સંમતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું કાઢી નાખેા જેથી તમા શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકના સાથ લઇ શકે, એમ ત્રણવાર પૂ. મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમને ત્રણેય વખત એકજ ઉત્તર આપેલા કે “ જે થયું, તે થયું હવે મારે આગળ શું કરવું તેફરમાવા, ’
મહાન વૈરાજ્ઞવાન ચારિત્રી મુનિશ્રી સમથૅમલજી મહારાજ જેવા મહામુનિના પ્રશ્નના જવાબમાં ઉપરના આવાકય સાંભળી ખીચનના ચતુર્વિધસંધ વિચારમાં પડી ગયા અને મુનિશ્રીએ પર સંસારીઓના કાઈ પણ પ્રકારના નિષ્કારણ હુમલેા ન આવે તે માટે શ્રી વિમુનિને જણાવવામાં આવ્યું કે “ અમારી સલામતી માટે તમારે જાહેર
શ્રી ભગવતી સૂત્ર : ૧