________________
રાજ શ્રી સમ મલજી મહારાજ કે જેએ સિદ્ધાંત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેએ ત્યાં બિરાજમાન છે તે જેઓશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ. શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણા ૪ જવાના છે. તા મારી પણ ઈચ્છા છે કે તેઓશ્રીની પાસે જઈ જીનવાણીના મમતે જાણવા પ્રયાસ કશું આ સુંદર અવસર છે, ”
આ વાતચીતનું સ્મરણુ પિતાશ્રીને આવવા સાથે ૫'. પૂર્ણચંદ્રજી દકને પેાતાની પાસે બાલાવ્યા અને વિનેદકુમાર માટેની પેાતાની ચિંતા વ્યક્ત કરી. પંડિતજીનું પણ આ વાતને સમર્થન મળ્યું તેઓશ્રીએ જણાવ્યું કે “ ઘેાડા સમય પૂર્વે શ્રી વિનોદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતું કે, ખીચનમાં કેવા પ્રકારની સગવડ છે? ” આમ મારી સાથે પણ વર્તાલાપ થયા હતા. બન્નેનેા આ પ્રમાણે એકમત થતાં પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી, તા. ૨૬-૫-૫૭ના રાજ પૃથ્વીરાજજી માલુ ખીચન (રાજસ્થાન) ઉપર તાર કર્યાં.
તા. ૨૮-૫-૧૭ ના રાજ જવાબ આયૈ કે શ્રી વિનાદભાઈ એ ખીચનમાં સ્વયમેવ દ્વીક્ષા ગ્રહણ કરી છે. એટલે તેમના પિતાશ્રીએ રાવબઢ઼ાદુર શ્રી એમ. પી. સાહેબ, શ્રી કેશવલાલભાઈ પારેખ અને પંડિતજી પૂર્ણ ચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનાદકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન માકલ્યા. તા. ૨૮-૫-૫૭ ના રાજ રવાના થઈ તા.૩૦-૫-૫૭ ના રાજ સવારે લેાદી સ્ટેશને પહોંચ્યા. ખેલગાડીમાં તે ખીચન ગયા કે જ્યાં સ્થિવર મુનિશ્રી શીરમલજી મહારાજ તથા પૂજ્ય પંડિતરત્નશાસ્ત્રવિશારદ શ્રી સમ મલજી મહારાજ માદિ ઠાણા ૮ તથા પૂજ્ય તપસ્વીજી મહારાજ શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણા ૪ બિરાજતા.હતા. કુલ્લે સાધુ-સાધ્વીની સંખ્યા અઠ્ઠાવીસથી ત્રીસની હતી.
પૂછપરછના જવાખમાં ભુતપૂર્વ શ્રી વિનાઇભાઇએ કેશવલાલભાઈ પારખને કહ્યું કે મે'તા દ્વીક્ષા અંગીકાર કરી લીધી છે. તેમાં કાંઈ ફેરફાર થાય તેમ નથી તમે અમારા વિરાણી કુટુંબના હિતેષી છે. અને જે સાચા હિતેષી હા તે મારા પૂ. આ અને ખાપુજીને સમજાવીને મારી હવે પછીની માટી દીક્ષાની આજ્ઞા અઠવાડીયાની અંદર અપાવી દ્યો એટલું જ નહીં પણ “ સભિ જીવ કરૂં શાસન રસી” ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારના મદ લામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ હોય જ અને છે કે, મારી દીક્ષા તેઓની દીક્ષાનું નિમિત્ત બને અને મારા માતા-પિતા સદ્ગતિને સાધે. અર્થાત્ મારી સાથે દીક્ષા લે’
આવા દૃઢ જવાબના પરિણામે તે જ સમયે શ્રી વિનેદકુમારને પાછા
શ્રી ભગવતી સૂત્ર : ૧