________________
%-
-
समवायाङ्गसूत्र की उत्कृष्ट स्थिति एक पल्योपम की है ॥९॥ ज्योतिष्क देवों की-चन्द्रविमान देवों की-उत्कृष्टस्थिति एक लाखवर्ष अधिक एक पल्योपम की है ॥१०॥
भावार्थ-असंख्यात वर्षजीवी भोगभूमिया मनुष्य और तिर्यच ही होते हैं। हैमवत और ऐरण्यवत ये क्षेत्र भोगभूमि हैं। भोगभूमि में असंज्ञीजीव नहीं होते हैं। असंख्यात वर्ष जीवी मनुष्य तीस अकर्मभूमियों में छप्पन अन्तर्वीपों में और कर्मभूमियों में उत्पन्न युगलिक ही हैं, परन्तु असंख्यातवर्ष जीवी तिर्यच तो उक्त क्षेत्रों के अलावा ढाईद्वीप के बाहर के द्वीप समुद्रों में भी पाये जाते हैं। अकर्मभूमियों आदि में उत्पन्न मनुष्य और तिर्यञ्च की भवस्थिति एक सी नहीं है। एक पल्य से भी अधिक है। किसकी कितनी २ है । ? यह अन्यशास्त्रों से जानी जा सकती है। यहां तो असंख्यातवर्ष जीवी जिन संज्ञी पंचेन्द्रिय मनुष्यों की एवं तियचों की स्थिति एक पल्योपम की कही गई है उनका निर्देश है। हैमवत और ऐरण्यवत क्षेत्रों के संज्ञी पंचेन्द्रिय तिर्यच
और गर्भज संज्ञी पञ्चेन्द्रिय मनुष्य इन दोनों की एक पल्योपम की स्थितिभवस्थिति कही है। वैसे तो तियश्चो और मनुष्यों की स्थिति उत्कृष्ट तीन पल्य की मानी गई है। व्यन्तर देवों के भवन, और नगर रूप ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે . તિષ્ક નીચન્દ્ર વિમાન દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પોપમ કરતાં એક લાખ વર્ષની વધારે હોય છે. ૧
ભાવાર્થભેગલુમિયા મનુષ્ય અને તિર્યંચ જ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા હોય છે. હૈમવત અને અરણ્યવત એ ભેગભૂમિનાં ક્ષેત્રે છે. ભેગભૂમિમાં અસંસી જીવ હોતા નથી. અસંખ્યાત વર્ષ જીવનારા મનુષ્ય ત્રીસ અકર્મભૂમિયોમાં છપ્પન અન્તપમ અને કર્મભૂમિમાં ઉત્પન્ન થતા યુગલિકે જ છે, પણ અસંખ્યાત વર્ષ જીવનારાં તિર્યંચે તે ઉપરોકત ક્ષેત્રે ઉપરાંત અઢી દ્વીપની બહારના દ્વીપ સમુદ્રોમાં પણ મળે છે. અકર્મભૂમિ આદિમાં જન્મેલા મનુષ્ય અને તિર્યંચની ભવસ્થિતિ એક સરખી નથી એક પત્યથી પણ અધિક છે. કોની કેટકેટલી છે તે બીજાં શાસ્ત્રોની મદદથી જાણી શકાય છે. અહીં તો અસંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા જે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યોની અને તિર્યની સ્થિતિ એક પ૫મની બતાવવામાં આવી તેમનો નિર્દેશ કર્યો છે. હેમવત અને અરણ્યવત ક્ષેત્રોના સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્ય એ બનેની એક પપમની ભવસ્થિતિ દર્શાવી છે. આમ તે તિર્યંચે અને મનુષ્યની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની માનવામાં આવે છે. વ્યન્તરદેવેનાં ભવન, અને નગરરૂપ આવાસ અનેક
શ્રી સમવાયાંગ સૂત્ર