________________
भावबोधिनी टीका. द्वाविंशतिसमवाये द्वाविंशतिरोषहादीनां निरूपणम् २७३ थिकोभयार्थिकाः सन्ति येषां तानि तथोक्तानि एतानि 'तेरासिय सुत्तपरिवाडीए' त्रैराशिकसूत्रपरिपाटया, त्रैराशिकाः त्रीन् राशीन् जीवाजीवनोजी. वरूपान वदन्ति ये ते तथोक्ताः रोहगुप्तमतानुसारिणः, तेषां सूत्रप म्परया द्वाविंशतिः सूत्राणि द्रव्यार्थिकादिनयत्रययन्ति भवन्तीति भावः। द्वाविंशतिः सूत्राणि 'चउकणइयाई' चतुष्कनयिकानिचत्वार एव चतुष्कास्ते च ते नया: थति चतुष्कनयास्ते सन्ति येषां तानि चतुष्कनयिकानि स्वसमयपरिपाटया भवन्ति । अयं भावः-चतुष्कनयाभिप्रायेण यानि सूत्राणि चिन्त्यन्ते तानि चतुष्कनयिकाण्यभिधोयन्ते । तानि स्वसमयसूत्रपरिपाट या द्वाविशतिर्भवन्ति । नयचतुष्टयं त्वेवमधिगन्तव्यम्, नैगमनयो द्विविधः-सामान्यग्राही विशेषग्राही च । तत्र यः सामान्यग्राही नैगमः स संग्रहेऽतभेवति, विशेषग्राहिनैगमस्तु व्यवहारेऽन्तर्भूतः। तदेव संग्रहव्यवहारऋजुसूत्रा इति त्रयः, शब्दादित्रयं चैकः, इत्येवं २२वाईस सूत्र द्रव्यार्थिक, पर्यापार्थिक और उभयार्थिक नय वाले हैं । त्रैराशिक मतवाले जीव अजीव और नोजीव इस तरह से तीन राशी मानते हैं। ये रोहगुप्त के मत का अनुसरण करते हैं । २२बाईस सूत्र स्वसिद्धान्तानुसार चार नयों वाले हैं। चार नय ये हैं संग्रहह्नय१, व्यवहारनयर, ऋजुस्त्रनय३, और शब्दादिनय४ इस प्रकार ये चार नय हैं। नैगमनय के सामान्यग्राही और विशेषग्राही की अपेक्षा दो भेद हो जाते है। इनमें जो सामान्यग्राही नैगमनय है उसका अन्तर्भाव संग्रहनय में और जो विशेषग्राही नैगमनय है उसका अन्तर्भाव व्यवहार नय में हो जाता है। इस लिये यहां चारनयों में नैंगमनय का स्वतंत्ररूप से ग्रहण नहीं किया है । शब्द नयके शब्द, समभिरूढ और एवंभूत ये तीनभेद हैं सो इन भेदों का अन्तर्भाव शब्दनय में करलिया गया है । अतः यहां २२ सूत्र चारनय वाले कहे गये છે. ત્રિરાશિક સૂત્રની માન્યતા અનુસાર ૨૨ બાવીસસૂત્ર દ્રવ્યાર્થિક, અને પર્યાયાર્થિક અને ઉભયાર્થિક નય વાળાં છે. ત્રરાશિક મતવાળા જીવ,અજીવ અને જીવ, એ રીતે ત્રણ રાશી માને છે. તેઓ રોહગુપ્તના મતને અનુસરે છે. ૨૨ બાવીસ સૂત્રસ્વસિધાન્તાનુસાર ચાર ન વાળાં છે. ચાર નય આ પ્રમાણે છે-સંગ્રહનય, વ્યવહાર નય, જુસૂત્રનય અને શબ્દાદિના, આ રીતે એ ચાર નય છે. નૈગમનયના સામાન્ય ગ્રાહી અને વિશેષગ્રાહીની અપેક્ષાએ બે ભેદ પડે છે. તે બન્નેમાં જે સામાન્ય ગ્રાહી નૈગમનય છે તેને સંગ્રહનયમાં સમાવેશ થઈ જાય છે અને વિશેષગ્રાહી નિગમનય ને વ્યવહાર નયમાં સમાવેશ થઈ જાય છે. તેથી અહી ચાર નયમાં નૈગમનયને સ્વતંત્ર રીતે ગ્રહણ કર્યો નથી. શબ્દ નયના શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ ભેદ છે, તે તેમને શબ્દ નયમાં સમાવેશ કરાયો છે. તેથી અહીં ૨૨ બાવીસ સૂત્ર ચાર નય
શ્રી સમવાયાંગ સૂત્ર