________________
२५०
___ समवायानसूत्रे तत्करणशीलः । (१९) 'स्रप्पमाणभोई' सूरप्रमाणभोजी-सूर्योदयात् सूर्यास्तमनकालपर्यन्तमशनपानादिकं पुनःपुनरानीय भोजनशीलः । (२०) 'एसणासमए यावि भवइ' एषणाऽसमितिश्चापि भवति अनेषणोयाशनपानादि ग्राहक इत्यर्थः । विस्तरस्तु-दशाश्रुतस्कन्धस्य प्रथमाध्ययनेऽस्मत्कृतमुनिहर्षिणी टोकायां विलोकनीयम् । मुनि सुव्रतः खलु अर्हन् विंशतिधषि ऊर्ध्वमुञ्चत्वेन होत्या' आसीत् । 'सव्वे वि य णं' सर्वेऽपि च खलु 'घणोदही' घनोदधयः सप्तपृथिवीप्रतिष्ठानभूता विंशतियोंजनसहस्राणि बाहल्येन प्रज्ञप्ताः । 'पाणयस्य णं देविंदस्स देवरप्णो' पाणतस्य खलु देवेन्द्रस्य देवराजस्य विंशतिः 'समाणिय साहस्सीओ' सामा. निक साहस्य:समानार्दिक सहस्राणि प्रज्ञप्ताः । 'णपुंसयवेयणिजम्स' नपुंसकवेदनीयस्य नपुंसकवेदरूपस्य खलु 'कम्मस्स' कर्मणः मोहनीयकर्मणः 'बंधओ' बन्धतः बन्धसमयादारभ्य विंशतिः सागरोपमकोटाकोटयः 'बंधठिई' बन्धस्थितिः के १८ अढारहवे दोष का भागी होता है जो सूर्योदय से लेकर सूर्यास्त तक बार बार आहार पान आदि को ला ला कर खाता है वह असमाधि के १९ उन्नीसवे दोपक पात्र बनता है। जो अनेषणीय अशन आदि ग्राहक होता है वह असमाधि के २०वीस वे दोष का भागी होता है । इनका विस्तार यदि देखना हो तो हमारे द्वारा की गई दशाश्रुतस्कंध के प्रथम अध्ययन की टीका कि जिसका नाम मुनिहर्षिणी है में देखना चाहिये । मुनि सुत्रत नामके तीर्थकर का शरीर २० वीस धनुष ऊँचा था। समस्त घनोदधिसातों भूमियों के नीचे जो सात घनोदधि वलय हैं वे- मोटाई में २०-२० हजार योजन के हैं। देवराज प्राणत देवेन्द्र के सामानिक देव वीस हजार हैं। नपुंसक वेदनीयरूपमोहनीय कर्म का स्थितिबंध बंध समय से लेकर बीस सागरोपम कोटाकोटी का है। प्रत्याख्यान पूर्व की बीस वस्तु અઢાર દોંષને પાત્ર બને છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વારં વાર આહાર-પાન આદિ લાવીને ખાય છે, તે અસમાધિના ઓગણીસમા દેષને પાત્ર બને છે. જેને ક૯પે તેવા આહાર આદિ ગ્રહણ કરે છે તે અસમાધિના વીસમા દોષને પાત્ર બને છે. આ વિષયનું વિસ્તૃત વર્ણન વાંચવું હોય તે અમારા દ્વારા રચાયેલ દશાશ્રુતસકંધના પહેલા અધ્યયનની મુનિહર્ષિણી નામની ટીકા વાંચવી.
મુનિ સુવ્રત નામના તીર્થકરનું શરીર ૨૦ વીસ ધનુબ પ્રમાણ ઊંચુ હતું. સમસ્ત ઘનોદધિ-સાતે ભૂમિની નીચે જે સાત ઘને દધિ વલય છે તે વિસ્તારમાં વીસ વીસ હજાર યોજના છે. દેવરાજ પ્રાણત દેવેન્દ્રના સામાનિક દેવ વીસ હજાર છે. નપુંસક વેદનીય રૂપ મેહનીય કમને સ્થિતિબંધ બંધ સમયથી લઈને વીસ સાગરોપમની
શ્રી સમવાયાંગ સૂત્ર