________________
स्थानाङ्गसूत्रे
કર तेषाम् , तथा-घनमृदङ्गपटुमयादितस्य = घना गम्भीरध्वनिकर्तृत्वसादृश्येन मेघतुल्यो यो मृदङ्गः स धनमृदङ्गः, पटुनाबादनचतुरेण पुरुषेण प्रवादितो यो घनमृदङ्गः स तथा, अत्र विशेषणस्य परनिपात आपत्वात् , तस्य तथाभूतस्त च यो रवः शब्दस्तेन-नाट्यगीतादीनामविच्छिन्न महास्वरेण हेतुभूतेन दिव्यान= स्वर्गीयान् भोगभोगान्प्रचुरान् शब्दादिकान् भोगान् , भोगार्हान या शब्दादिकान् भोगान भुञ्जानो विहरति । याऽपि च तस्य बाह्याभ्यन्तरिका परिषद् भवति, साऽपि च तम् आद्रियते, परिजानाति, महार्हेग आसनेन च तम् उपनिमन्त्रयति । तथा-क्वचिद् देवसभायां किंचिद्विषयां भाषामपि भाषमाणस्य प्रज्ञापयतः प्ररूपयतश्च तस्य भाषणप्रवर्तनाय चत्वारः पश्च या देवा अनुक्ताः केनाअर्थ है पटह आदि वादित्र, घनमृदङ्गका अर्थ है बादलोंके जैसी आवाज करनेवाला मृदङ्ग तबला, और पटुपवादित शब्दका अर्थ है, वादन क्रियामें चतुर पुरुष द्वारा बजाया गया। भोगभोग शब्दका अर्थहै, प्रचुर शब्दादिक भोग अथवा भोगके योग्य शब्दादिक भोग । जो इस देवकी बाह्य परिषद एवं आभ्यन्तरिक परिषद है, वह भी इसका आदर करती है, इसे अपना स्वामीरूपसे स्वीकार करती है, और महार्ह आसनसे इसे उपनिमन्त्रित करती है, अर्थात् बडे २ देवों के बैठने योग्य आसन पर इसे बिठाती है, तथा किसी भी देवकी समामें जब यह किसी विषयको लेकर भाषण करता है, यावत्-किसी विषयकी प्रज्ञापना करता है, प्ररूपणा करता है तो बिना कहे ही ४-५ देव खडे होकर
વાજિત્રાના અર્થમાં વપરાયેલ છે. વાદળોની જેવી ગર્જના થાય છે, એ અવાજ કરનારાં મૃદંગ, તબલાં, આદિને પણ ઘનમૃદંગ કહે છે. “પઢ પ્રવાદિત” એટલે વાદ્યો વગાડવામાં નિપુણ પુરુષ દ્વારા વગાડવામાં આવતાં. ભેગ પદ પ્રચુર શબ્દાદિક ભેગેના અર્થમાં અહીં પ્રયુક્ત થયેલ છે.
આ દેવની જે બાહ્ય અને આધ્યન્તર પરિષદ હોય છે, તે પણ તેને આદર કરે છે, તેને પિતાના સ્વામી રૂપે સ્વીકારે છે અને મોટા મોટા દેવને બેસવા યોગ્ય આસન પર તેને બેસાડે છે તથા જ્યારે તે દેવની કઈ પણ સભામાં કઈ પણ વિષયને અનુલક્ષીને સામાન્ય રૂપે કહે છે, વિશેષ રૂપે કહે છે, યુક્તિપ્રયુક્તિઓ દ્વારા પોતાના વિષયની પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણ કરે છે, ત્યારે કોઈની પણ સૂચના થયા વિના ચાર પાંચ દે ઊભા થઈને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫