________________
सुघाटीका स्था० ८ सू०९ आलोचितप्रतिक्रान्तमायाविनउपपातप्रशंसनम् ४१ विमानादि सम्पत्त्या, दिव्यया द्युत्या शारीरिकशोभया, दिव्ययाप्रभया अलङ्कारकान्स्या, दिव्यया छायया प्रतिविम्बेन, दिव्यया अा-शरीरनिर्गततेजोयालया, दिव्येन तेजसा-शरीरकान्त्या, दिव्यया लेश्यया अन्तःपरिणामिन्या शुक्लादि रूपया दश दिशः उद्योतयन् स्थूलवस्तूपदर्शनतः प्रकाशयन् , प्रभास. यन्सूक्ष्मवस्तूपदर्शनतश्च प्रकाशयन् , अथवा-समानार्थमपि शब्दद्वयमुत्कर्षातिशयद्योतनार्थमुक्तम् , ततश्च-अतिशयेन प्रकाशयन् , तथा-महता-विशालेन अहतनाट्यगीतयादिततन्त्रीतलतालनटितघनमृदङ्गपटुपवादितरवेण-अहतः = अविच्छि. नो यो नाटयगीतस्य-नाटयेन-नृत्येन युक्तं यद् गीतं तस्य, तथा-वादिततन्त्रीतलतालत्रुटितानां वादितानि शब्दितानि यानि तन्त्री वीणा च तलौ हस्ततली च ताला-कांस्पिकाव, त्रुटितानि चतूर्याणि पटहादीनि वा तानि तथोक्तानि विमानादिरूप ऋद्धिसे, दिव्य द्युतिसे, शारीरिक शोमासे, दिव्य अलङ्कारोंकी कान्तिरूप प्रभासे, दिव्य प्रतिबिम्पसे, दिव्य शरीर निर्गत तेजोज्यालासे, दिव्य शरीर कान्तिसे, अन्तःपरिणामिनी शुक्लादि रूप दिव्य लेश्यासे दश दिशाओंको प्रकाशित करता हुआ एवं अतिशय रूपसे प्रभासित करताहुआ, विशाल ऐसे अहत-अविच्छिन्न नाटयगीत वादिन तन्त्री ताल त्रुटित घन मृदङ्गके पटु प्रयादित रवपूर्वक दिव्य भोगभोगोंको भोगता रहताहै। अहत शब्दका अर्थ अविच्छिन्न है, और यह रवका विशेषण है, नाट्यगीत शब्दका अर्थहै नृत्य युक्त, गीत, वादिन शब्दकाअर्थ बजाये गये, तन्त्री शब्दका अर्थ है वीणा, तल शब्दका अर्थहै हस्तताल, ताल शब्दका अर्थ है कांसे आदिकी आवाज, त्रुटित शब्दका દિવ્ય ઘતિ (શારીરિક શેભા) વડે, દિવ્ય અલંકારેની કાન્તિ રૂપ પ્રભાવડે, દિવ્ય પ્રતિબિંબ વડે, શરીર નિર્ગત દિવ્ય તેજે જવાલા વડે, દિવ્ય શરીર કાન્તિ વડે, અને અન્તઃપરિણામિની શુકલાદિ રૂ૫ દિવ્ય લેહ્યા વડે દસે દિશાઓને પ્રકાશિત કરતે થકે અને અતિશય રૂપથી પ્રભાસિત કરતે થકે દિવ્ય નાટ્ય ગીતને તથા નિપુણ કલાકારો દ્વારા બજાવવામાં આવતા તંત્રી, તાલ કુકિત, ઘન મૃદંગ આદિ વાદ્યોના મધુર ઇવનિની સાથે દિવ્ય ભોગેપભોગેનો ઉપભોગ કરતા રહે છે.
અહત એટલે અવિચ્છિન્ન નાટ્યગીત અને નૃત્ય યુક્ત ગીત, વાદિત એટલે કે વગાડવામાં આવતાં. વ અંગે તંત્રી પદ વીણાના અર્થમાં, તલ પદ હસ્ત તાલના અર્થમાં તાલ શબ્દ કાંસા આદિના અવાજના અર્થમાં ત્રુટિત શબ્દ ઢાલ વિગેરે વાજીંત્રના અર્થમાં અને ઘનમૃદંગ પર પડઘમ આદિ स्था०-६
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫