________________
६३६
स्यनाङ्गसूत्रे कम् , तदेव दुर्गतिप्रपतज्जन्तुधारणाद् धर्मः, आचाराङ्गादय आगमा इत्यर्थः ।८॥ चारित्रधर्म:-चारित्र संसारकारणकर्मचयरिक्तकारक्तं जिनोक्तमनुष्ठानं, तदेव धर्मः, चारित्रानुष्ठानमित्यर्थः॥९॥ तथा-अस्तिकायधर्म:-अस्तयः पदेशाः, तेषां काया समुदायः, स एव धर्मः अयं च धर्मास्तिकायादीनां विज्ञेय इति ॥ सू० ६६ ॥ ____ अयं ग्रामधर्मादिर्दशविधो धर्मः स्थविरविनिर्मित इति स्थविरान् दशविधत्वेनाह
मलम्-दसथेरा पण्णत्ता, तंजहा-गामथेरा १ नगरथेरा २ रहथेरा ३ पसत्थारथेरा ४ कुलथेरा ५ गणथेरा ६ संघथेरा ७ जाइथेरा ८ सुयथेरा ९ परियायथेरा १० ॥सू० ६७॥ है, अथवा साधु-साध्वी, श्रावक, एवं श्राविका इन चार धर्म वह संघ धर्म है श्रुत धर्म-आचार आदिका नाम श्रुत है यह श्रुतरूप धर्म ही दुर्गतिमें पड़ते हुए जीवोंका उद्धारक होता हैं-यह श्रुतधर्म आचाराग आदि आगम रूप होता हैं, चारित्र धर्म-संसारका कारणभूत जो कर्म है, उस कर्मका नाश करनेवाला जो जिनप्रणीत अनुष्ठान है, वही चारित्र धर्महै,यह चारित्र धर्म चारित्रातुष्ठान रूप पडताहै, अस्ति. काय धर्म-अस्ति नाम प्रदेशोंका है, एवं काय नाम समुदायकाहै, सो प्रदेशोंका जो समुदाय हैं यह समुदाय ही धर्म है यह अस्तिकाय रूप धर्म धर्मास्तिकायादिकोंका होता है । सूत्र ६६ ॥
यह ग्रामधर्म आदि रूप दश प्रकारका धर्म स्थविरों द्वारा विनिमित हुआ है। अतः अब सूत्रकार दश प्रकारके स्थविरोंका कथन
કૃતધર્મ–આચાર આદિનું નામ શ્રત છે. આ કૃતરૂપ ધર્મ જ દુર્ગતિમાં પડતી ને ઉદ્ધારક ગણાય છે. તે શ્રતધર્મ આચારાંગ આદિ આગમરૂપ હોય છે.
ચારિત્રધર્મ-સંસારના કારણભૂત જે કર્મોને નાશ કરનારૂં જે જિનપ્રણત અનુષ્ઠાન છે, તેનું નામ ચારિત્રધર્મ છે. આ ચારિત્રધર્મ ચારિત્રાનુષ્ઠાનરૂપ સમજ.
અસ્તિકાયધર્મ-પ્રદેશને અતિ કહે છે. અને સમુદાયને કાય કહે છે. પ્રદેશોના સમૂહને અસ્તિકાય કહે છે. તે પ્રદેશને સમુદાય જ ધર્મરૂપ છે. ધર્માસ્તિકાય આદિકના ધર્મનું નામ જ અસ્તિકાયધર્મ છે. સૂ. ૬૬
ગ્રામધર્મ આદિ દસ પ્રકારના ધર્મોના નિર્માતા સ્થવિરેને જ ગણવામાં આવે છે, તેથી હવે સૂત્રકાર તે સ્થવિરેનું કથન કરે છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫