________________
सुघा टीका स्था० १० सू० ६६ दशविधधर्मनिरूपणम् राष्ट्रधर्म: राष्ट्र देशः, तस्य धर्म: आचारः । अयमपि प्रतिदेशं भियते ॥ ३ ।। पाषण्डधर्मः-पाषण्डाः श्रमणाः, तेषां धर्मः ॥ ४ ॥ कुलधर्मः-कुलानि-उग्रादिकुलानि, तेषां धर्मः। अथवा-कुलानि-साधूनां गच्छ रूपाणि, तेषां धर्म सामाचारी ॥ ५॥ गणधर्म:-गणः मल्लादिगणः, तस्य धर्म: समाचारः । अथवासाधूनां गच्छसमुदायो गणः, तस्य धर्मः सामाचारी ॥ ६ ॥ संघधर्मः-संघा= समानशीलानां जनानां समुदायो गोष्ठीति यावत् तस्य धर्मों व्यवस्था । अथवासाधूनां गणसमुदायः संघः, तस्य धर्म:-सामाचारी । यद्वाः-चतुर्णा साधुसाध्वी श्रावकश्राविकारूपाणां संघः, तस्य धर्मः ॥ ७ ॥ श्रुतधर्मः श्रुतम् आचारादियह नगर धर्म भी प्रायः हरएक नगर में अलग २ होता है, राष्ट्रधर्मराष्ट्र नाम देशका है-इस राष्ट्रका जो धर्म आचार है यह राष्ट्रधर्म यह राष्ट्रधर्म भी प्रायः प्रत्येक राष्ट्रकी अपेक्षा भिन्न २ होता है, पाषण्ड नाम श्रमणोंका है, इनका जो धर्म है, वह पाषण्ड धर्म हैं, उग्रादि कुलोका नाम कुल है इन कुलोंका जो धर्म है यह कुलधर्म हैं, अथवा-साधुजनोंके जो गच्छ हैं वे कुल हैं, इन कुलोंकी जो सामा. चारी है वह कुलधर्म है। गणधर्म-मल्ल आदिके गणका जो धर्म है अथवा साधुओंके गच्छका समुदायको गण कहते हैं-उनका जो धर्म सामाचारी उसको गण धर्म कहते हैं । संघधर्म समानशीलवाले जनोंका जो समूह है, वह संघ है इस संघको जो व्यवस्था है, वह संघधर्म
રાષ્ટ્રધર્મદેશને રાષ્ટ્ર કહે છે. આ રાષ્ટ્રનો જે ધર્મ (આચાર) હોય છે તેનું નામ રાષ્ટ્રધર્મ પણ પ્રત્યેક રાષ્ટ્રની અપેક્ષાએ વિચારવામાં આવે તે અલગ અલગ હોય છે.
પાષડધર્મશ્રમણને પાવંડ કહે છે. તે શ્રમણને જે ધર્મ છે તેને पायम ४ छ.
કુળધર્મ–ઉગ્રાદિ જે કુળ હોય છે તેમના ધર્મને કુળધર્મ કહે છે. અથવા -સાધુઓના જે ગચ્છા હોય છે તેમને કુળ કહે છે. તે કુળની જે સામાચારી છે તેના નામ કુળધર્મ છે.
ગણધર્મ–મલ આદિ જાતિઓના ગણને જે ધર્મ છે તેનું નામ ગણધર્મ છે, અથવા સાધુઓના ગચ્છના સમુદાયને ગણ કહે છે. તે સમુદાયનો જે ધર્મ અથવા સામાચારી છે તેને ગણધર્મ કહે છે.
સંઘધર્મ–સમાન શીલવાળા જજોના સમૂહને સંઘ કહે છે. તે સંઘની જે વ્યવસ્થા છે તેને સંઘધર્મ કહે છે. અથવા-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ ચારેને સંઘ બને છે. તે સંઘને જે ધર્મ છે તેને સંઘધર્મ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫