________________
सुधा टीका स्था० १० सू० ५४ दशविधसामाचारीनिरूपणम् ५७७
" पुव्वग्गहिएण छंदणा, निमंतणा होइ अग्गहीएणं!" । छाया-पूर्वगृहीतेन छन्दना, निमन्त्रणा भवति अगृहीतेन ॥ इति ॥९॥ तथा-उपसम्पत्-" त्यदीयोऽहम् ' इत्यादि रूपेणान्यसत्ताऽभ्युपगमः॥१०॥इति । ___ सामाचार्याः क्रमविन्यासस्त्वेयम्-इह धर्मस्य परानुपतापमूलत्वात् इच्छाकारस्य आज्ञावलाभियोगलक्षणपरोपपातवर्जकत्वात् प्राधान्येन प्रथममुपन्यासः १।
" पुव्यग्गहिएण छंदणा " इत्यादि ।
उपसम्पत्-" मैं तो आपका ही हूं" इत्यादि रूपसे जो अपने में दूसरेकी सत्ताका अभ्युपगम है, वह उपसम्पत् है, अर्थात् ज्ञान दर्शन चारित्र आदिके लिय गुरुकी सेवा करना १०॥
इस साधु सामाचारीका जो इस प्रकार के क्रमसे विन्यास हुआ है, सो उसका कारण इस प्रकारसे है-परको किसी भी तरहसे बाधा न हो ऐसे विनय मूलवाला धर्म होता है-अतः इच्छाकारका इसीलिये प्रथम उपन्यास किया गया-क्योंकि जहां कोई भी वस्तु इच्छाके अभावमें जबर्दस्तीसे ग्रहण कराई जाती है, वहां जीवको संक्लेश परिणाम हो जानेके कारण उसको उपताप-संताप होता है, इच्छाकारमें जीव स्वयं हार्दिक उल्लाससे क्रियाओंको ग्रहण करनेकी अपनी इच्छा
“पुव्वग्गहिएणं छंदण" त्या
ઉપસમ્પ-“હું તો આપને જ છું,” ઈત્યાદિ કથન દ્વારા બીજાની સત્તા (પ્રભાવ)ને સ્વીકાર કરે તેનું નામ ઉપસમ્પત્ છે. અથવા જ્ઞાન, દર્શનચારિત્ર આદિને માટે ગુરુની સેવા કરવી તેનું નામ ઉપસર્પત છે
સાધુ સામાચારીનું આ પ્રકારના કામે જે નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું કારણ નીચે પ્રમાણે છે –
અન્યને કોઈ પણ પ્રકારે પોતાના તરફથી બાધા (મુશ્કેલી) ન રહે, એવું વિનયમૂળવાળા ધર્મનું લક્ષણ ગણાય છે. અહીં ઈચ્છાકારને ઉપન્યાસ (નિર્દેશ) સૌથી પહેલાં કરવાનું કારણ એ છે કે-જ્યારે કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા ન હોય છતાં પણ જે તે વસ્તુને બળજબરીથી કે ખોટા દબાણથી ગ્રહણ કરાવવામાં આવે, તે ગ્રહણકર્તાને કલેશ થાય છે. પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારના દબાણ-વિના–પિતાની જ ઈચ્છાથી કઈ વસ્તુ અથવા કિયાને ગ્રહણ કરવામાં આવે છે ત્યારે જીવ ઉત્સાહપૂર્વક તેને ગ્રહણ કરે છે. આ રીતે ઈછાકાર સામચારીનો સદૂભાવ હોય તે જીવ પોતાની હાદિક ઈચ્છા અને ઉમળકાથી ધાર્મિક પ્રવૃત્તિ કર્યા કરે છે. માટે ઈચછાકારને ઉપન્યાસ સૌથી પહેલા કરવામાં આવ્યું છે. ઈચ્છાકાર પૂર્વક કરાતી ક્રિયાઓમાં કઈ અતિચાર (દોષ) લાગી જાય, તે स्था०--७३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫