________________
५७६
स्थानागसूत्रे करोमि " इत्येवं कार्यकरणसमये यद् गुरु प्रति पुनः प्रच्छनं सा प्रतिपच्छा। अथवा-ग्रामान्तरगमनाय गुरुणाऽऽदिष्टः शिष्यो गमनकाले यत्पुनर्गुरुं प्रति पृच्छति सा प्रतिपृच्छा । एवं प्रत्येकं कार्य प्रतिपृच्छा विज्ञेया ॥ ७ ॥ छन्दनासाधुः स्वानीताशनाधुपभोगविषये गुर्वाज्ञया " परिभुङ्क्षवेदं कुरु मयिकृपाम् " इत्येवं यथारालिकमन्यसाधून प्रति आग्रहं करोति सा छन्दना ॥ ८॥निमन्त्रणा -" इमं पदार्थमुपलभ्याहं तुभ्यं दास्यामि " इत्येवं पदार्थप्राप्तेः पूर्वमेव यत्साधूनामामन्त्रणं सा निमन्त्रणा । उक्तं चकारण हैं अतः आप पूज्य यदि हमें आज्ञा देते हैं तो में इसे कर लू इस तरहसे कार्य करने के समयमें जो गुरुसे पुनः पूछता हैं वह प्रति पृच्छा है । अथवा ग्रामान्तर जानेकी गुरुने आज्ञा दी हो तो वह शिष्य जो पुनः गमन काल में गुरुसे पूछता है वह प्रतिपृच्छा है, इसी तर. हसे प्रत्येक कार्य में प्रतिपृच्छा समझ लेना चाहिये ७) ।
छन्दना-साधु जो अपने लिये आहार आदि लाया हो उसके उपभोगके विषय में गुरुकी आज्ञा लेकर जो यथारानिक अन्य साधु जनोंसे ऐसा आग्रह करके कहता है कि " आप इसे लीजिये, मेरे ऊपर कृपा कीजिये" इसका नाम छन्दना है ८
निमन्त्रणा-" इस पदार्थको ला करके में आपके लिये दूंगा" इस प्रकारसे पदार्थ प्राप्ति के पहिले ही जो साधुजनोंको आमंत्रण कर देना वह निणंत्रण है ९ सोही कहा हैજઈને ફરીથી ગુરુને એવું કહેવું કે “હે ભગવન! આ કાર્ય આવશ્યક છે અને આ કારણોને લીધે તે કરવા ચગ્ય છે. તે આપ મને અનુજ્ઞા આપે તે હું તે કાર્ય કરું” આ પ્રકારે કાર્ય કરતી વખતે ગુરુને જે ફરીથી પૂછવામાં આવે છે તેનું નામ પ્રતિપૃરછા છે અથવા-ચામાન્તરમાં જવાની ગુરુએ આજ્ઞા ફરમાવી છે. એ જ પ્રમાણે પ્રત્યેક કાર્યવિષયક પ્રતિપૃચ્છનાના વિષયમાં પણ સમજવું.
છન્દના-સાધુ પોતાને માટે જે આહાર વહેરી લાવ્યા હોય તેના ઉપભેગને માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરીને અન્ય સાધુજનેને તે સાધુ એવી વિનંતિ કરે છે કે “આપ કૃપા કરીને ગ્રહણ કરો ” આ પ્રકારના સાધુના આચારનું નામ છન્દના છે.
भ'!- 241 ५४ाथ सापान मायने मापाश,” भी प्रारे પદાર્થની પ્રાપ્તિ થયા પહેલાં જ સાધુજનેને જે આમંત્રણ કરી દેવામાં આવે છે તેનું નામ નિમંત્રણ છે કહ્યું પણ છે કે –
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫