________________
सुधा टीका स्था० १० सू० ५४ दशविधसामाचारीनिरूपणम् ५७५ ' अवश्यमिदं कर्त्तव्यमतोऽहं गच्छामि' इत्येवं या गुरुं प्रति निवेदना साऽऽवश्यकीति तात्पर्यम् ॥४॥ नैषेधिकी-निषेधे भवा नैषेधिकी-उपाश्रयादू बहिः कर्त्तव्यव्यापार परिसमाप्य पुनस्तत्रैव प्रविशतः साधोः शेषसाधूनामुत्त्रासादिदोषपरि जिहीर्षया बहिर्व्यापारनिषेधेम उपाश्रयप्रवेशसूचनम् ॥५॥ आमच्छना-" भदन्त ! करोमीदम्" इति गुरु प्रति प्रच्छनम् ॥६॥ प्रतिपृच्छा- किंचित्कत्तव्यमुद्दिश्य शिष्येण पृष्टो-गुरुस्तकार्य प्रतिषिद्धवान् पुनः किंचित् कालं स्थित्वा शिष्यः कथयति-" अोदं चेदं च कारणमस्ति, अतो यदि पूज्या आदिशन्ति तदा ___आवश्यकी-ज्ञान आदिके निमित्त यदि उपाश्रयके बाहर अवश्य जाना पडे तो ऐसी स्थितिसे गुरुजनसे ऐसा निवेदन करना कि यह कार्य आवश्यक है, अतः मैं जाता हूं यह आवश्यकी है ४।।
नेषेधिकी-उपाश्रयसे बाहरके कर्तव्य कार्यको समाप्त कर पुनः उपाश्रयमें प्रवेश करनेवाले उस साधुको, शेष साधुजनोंके उद्वेग आदि दोषोंकी निवृत्तिके लिये अपने उपाश्रयमें आनेकी सूचना देना और अब मुझे बाहर कोई काम नहीं है ऐसा कहना नैषेधिको है ५।।
आप्रच्छना-हे भदन्त ! मैं यह कार्य करता हूं ऐसा गुरुसे पूछना सो आपृच्छना है ।
प्रतिपृच्छा-किसी कार्यको करनेके लिये गुरुसे पूछना और यदि वे उस कार्य करनेकी आज्ञा नहीं देते हैं, पुनः कुछ देर तक ठहर कर ऐसा कहना कि हे भदन्त ! यह कार्य आवश्यक है और इसमें ये ये
આવશ્યકી-જ્ઞાન આદિન નિમિત્તે જે ઉપાશ્રયની બહાર જવું પડે તેમ હોય તે ગુરુને એવી વિનંતિ કરવી કે “આ કાર્ય આવશ્યક છે, તેથી હું જઉં छु,” नाम "मावश्यी " छे..
ધિકી-ઉપાશ્રયની બહાર ગયેલે સાધુ પિતાના બહારનું કાર્ય પૂરું કરીને જ્યારે ઉપાશ્રયમાં પાછા ફરે, ત્યારે તેણે બીજા સાધુઓને ઉદ્વેગ આદિ દેની નિવૃત્તિને માટે પિતે ઉપાશ્રયમાં આવી જવાની સૂચના આપવી પડે છે અને હવે તેને બહારનું કઈ કામ બાકી રહ્યું નથી એવું જે કહેવું પડે છે તેનું નામ નધિકી છે.
આમછના–“હે ભગવન્! હું આ કાર્ય કરું છું,” આ પ્રકારે ગુરુની અનુજ્ઞા લઈને કામ કરવું તેનું નામ આપ્રચ્છના છે.
પ્રતિપૃચ્છા-કોઈ કાર્ય કરવા માટે ગુરુની આજ્ઞા માગવામાં આવી હોય અને ગુરુ દ્વારા તે માટે આજ્ઞા દેવામાં ન આવી હોય તે થોડી વાર થંભી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫